Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.28K photos
67 videos
2.08K files
405 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
નાગાલેન્ડ કેડરના 1994 બેચના IAS અધિકારી પિયુષ ગોયલ, ખાણ મંત્રાલયના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે VL Kantha Rao નું સ્થાન લીધું, જેમને હવે જળ સંસાધન મંત્રાલયમાં સચિવ બનાવવામાં આવ્યા છે.
PM મોદી અને સિંગાપોરના PM લોરેન્સ વૉગે INPA (જવાહરલાલ નેહરુ બંદર) ખાતે PSA મુંબઈ ટર્મિનલના ફેઝ-IIનું ઉદ્ઘાટન કર્યું. હવે INPA દેશનું સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ છે.
વિશ્વ વિખ્યાત ફેશન ડિઝાઈનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ અરમાની ગ્રુપના સ્થાપક હતા અને 'કિંગ જ્યોર્જિયો તરીકે પ્રખ્યાત હતા. તેમનું 4 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું.
નેપાળે ફેસબુક, વોટ્સએપ. ઇન્સ્ટાગ્રામ, એક્સ સહિત 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો. ડિજિટલ નિયમો લાગુ કરવા અને નોંધણી વગરના પ્લેટફોર્મને રોકવા માટે આ કરવામાં આવ્યું છે.
UIDAI એ ઓગસ્ટમાં 221 કરોડ આધાર પ્રમાણીકરણ રેકોર્ડ કર્યા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ઓગસ્ટ 2024 ની સરખામણીમાં તેમાં 10.3 ટકાથી વધુનો વધારો થયો છે.
કેન્દ્રએ વર્ષ 2024માં યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરી છે. આ યોજના NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ ચાલી રહી છે. તાજેતરમાં સરકારે તેના નિયમો જારી કર્યા છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (ઇમ્પ્લીમેન્ટેશન ઓફ યુપીએસ અંડર NPS) રૂલ્સ, 2025 અનુસાર, આ યોજના 1 એપ્રિલ 2025 થી અમલમાં આવી છે. આ યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓ માટે છે જેઓ જૂની પેન્શન સ્કીમ (OPS) અને NPS વચ્ચે સંતુલન ઇચ્છે છે. આમાં, સરકારે યોગદાન, નિવૃત્તિ પર લાભો અને સેવા સંબંધિત પેન્શન શરતો સ્પષ્ટ કરી છે.
SBI CLERK Prelims Exam Update

https://ibpsonline.ibps.in/sbijajul25/

Prelims Exam Admit Card soon
હિંમતનગર નગર પાલિકા ખાસ સિટી બસની વ્યસ્થા કરવામાં આવી છે.
DySO પ્રિલિમ્સ પરીક્ષા બાબતે અપડેટ
SBI CLERK Prelims Exam Date Out :

Exam Date - 20, 21 & 27 Sept
5_6192628278533036564.pdf
13.5 MB
DYSO prillm Paper 2025
Date: 07/09/25
RRB Group D Exam Dates

17 November to end of December 2025
5_6195191197187709477.pdf
192.1 KB
SSC New Update:

Combined Graduate Level Examination, 2025 (Tier-I) – Information regarding City of Examination & Admission Certificate
ભારતે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ ૨૦૨૫માં પહેલી વાર પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ઋષભ યાદવ, અમન સૈની અને પ્રતમેશ ફુગેની જોડીએ ફ્રાન્સને ૨૩૫-૨૩૩થી હરાવ્યું.
ભારતીય ફિલ્મ નિર્માતા અનુપર્ણ રોયને 82મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો. તેમને આ સન્માન તેમની ફિલ્મ સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે આપવામાં આવ્યું હતું.
જુલાઈમાં ભારતની કોલસાની આયાત 16.4% ઘટીને 21.08 મિલિયન ટન થઈ ગઈ. ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 25.23 મિલિયન ટન હતો. એપ્રિલ-જુલાઈ સમયગાળામાં કોલસાની આયાતમાં પણ ઘટાડો થયો.
બેલારુસની આર્યના સબાલેન્કાએ સતત બીજી વખત યુએસ ઓપન જીત્યું. તે સેરેના વિલિયમ્સ પછી આવું કરનારી બીજી મહિલા બની. સ્પેનના 22 વર્ષીય કાર્લોસ અલ્કારાઝે પુરુષોનો સિંગલ્સ જીત્યો, આ તેની કારકિર્દીનો છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ અને બીજો યુએસ ઓપન છે.
રશિયાની ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સીએ કોલોન કેન્સર માટે રસી તૈયાર કરી છે. આ રસી પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સમાં સફળ રહી છે. હવે સત્તાવાર મંજૂરીની રાહ જોવાઈ રહી છે.