Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.3K photos
68 videos
2.09K files
408 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
મહેસૂલ તલાટી કોલલેટર Link

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
એલા ભરે કરી ડિપોઝિટ ની બીક હતી 400 જાશે.

અધૂરામાં પુરુ આ આવ્યું બીજા 400 જવાના ભાડામાં 😂

જૉ ડિપોઝિટ જાય તો 800 ગયા આવે તો નીલ 😂
👎1
Writeup_04092025.pdf
1.3 MB
SSC New Update:

Uploading of Tentative Answer Keys along with Candidates’ Response Sheet(s) of Combined Hindi Translators Examination, 2025 (Paper-I)
5_6186007139769654203.pdf
247.6 KB
LRD DV સૂચના

10/9/2025 LRD DV ના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
SSC CGL Tier-I City Intimation Out For 12-26 September

https://ssc.gov.in/
Revenue talati ના સમાજમાં સૌથી સુખી વ્યક્તિ..
400 ₹ deposit

#SSC CGL #REVENUE TALATI
😱1
લેગ સ્પિનર અમિત મિશ્રાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. તેમણે 2017માં ઈંગ્લેન્ડ સામે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેઓ IPLમાં ૩ હેટ્રિક લેનારા એકમાત્ર ભોલર છે. મિશ્રાએ 22 ટેસ્ટ, 36 ODI અને 10 T20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારતે "મૈથાન્ડીએનોન લૉગ-ટર્મ મેટાબોલિટ' નામની સંદર્ભ સામગ્રી તૈયાર કરી છે. તેનો ઉપયોગ રમતોમાં ડોપિંગ શોધવા માટે કરવામાં આવશે. NIPER ગુવાહાટી, NIDTL દિલ્હીએ તે બનાવ્યું છે.
મહિલા ODI વર્લ્ડ કપ '૨૫ નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર સુધી ભારત અને શ્રીલંકામાં યોજાશે. તેમાં 8 ટીમો રમશે. રાઉન્ડ-રોબિન ફોર્મેટ હશે. ટોપ-4 ટીમો સેમિફાઈનલ રમશે.
ચાંદીના દાગીના પર HUID આધારિત હોલમાર્કિંગ 1 સપ્ટેમ્બરથી ભારતમાં શરૂથયું. હાલમાં તે સ્વૈચ્છિક છે. BIS એ ચાંદીની શુદ્ધતા તપાસવાનું સરળ બનાવવા માટે આ કર્યું છે. સોનાની જેમ, હવે ચાંદી પર પણ ડિજિટલ ટ્રેસિંગ સિસ્ટમ લાગુ થશે.
ભારતનું પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ પર આસામમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ ગુવાહાટી યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા બનાવવામાં આવ્યું છે.
નાગાલેન્ડ કેડરના 1994 બેચના IAS અધિકારી પિયુષ ગોયલ, ખાણ મંત્રાલયના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે VL Kantha Rao નું સ્થાન લીધું, જેમને હવે જળ સંસાધન મંત્રાલયમાં સચિવ બનાવવામાં આવ્યા છે.
PM મોદી અને સિંગાપોરના PM લોરેન્સ વૉગે INPA (જવાહરલાલ નેહરુ બંદર) ખાતે PSA મુંબઈ ટર્મિનલના ફેઝ-IIનું ઉદ્ઘાટન કર્યું. હવે INPA દેશનું સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ છે.
વિશ્વ વિખ્યાત ફેશન ડિઝાઈનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ અરમાની ગ્રુપના સ્થાપક હતા અને 'કિંગ જ્યોર્જિયો તરીકે પ્રખ્યાત હતા. તેમનું 4 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું.
નેપાળે ફેસબુક, વોટ્સએપ. ઇન્સ્ટાગ્રામ, એક્સ સહિત 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો. ડિજિટલ નિયમો લાગુ કરવા અને નોંધણી વગરના પ્લેટફોર્મને રોકવા માટે આ કરવામાં આવ્યું છે.
UIDAI એ ઓગસ્ટમાં 221 કરોડ આધાર પ્રમાણીકરણ રેકોર્ડ કર્યા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ઓગસ્ટ 2024 ની સરખામણીમાં તેમાં 10.3 ટકાથી વધુનો વધારો થયો છે.
કેન્દ્રએ વર્ષ 2024માં યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરી છે. આ યોજના NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ ચાલી રહી છે. તાજેતરમાં સરકારે તેના નિયમો જારી કર્યા છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (ઇમ્પ્લીમેન્ટેશન ઓફ યુપીએસ અંડર NPS) રૂલ્સ, 2025 અનુસાર, આ યોજના 1 એપ્રિલ 2025 થી અમલમાં આવી છે. આ યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓ માટે છે જેઓ જૂની પેન્શન સ્કીમ (OPS) અને NPS વચ્ચે સંતુલન ઇચ્છે છે. આમાં, સરકારે યોગદાન, નિવૃત્તિ પર લાભો અને સેવા સંબંધિત પેન્શન શરતો સ્પષ્ટ કરી છે.
SBI CLERK Prelims Exam Update

https://ibpsonline.ibps.in/sbijajul25/

Prelims Exam Admit Card soon
હિંમતનગર નગર પાલિકા ખાસ સિટી બસની વ્યસ્થા કરવામાં આવી છે.