નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશની વ્યાજ ચુકવણી 10 વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ છે. 2025-26માં તે 12.76 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. વધતા દેવા અને વ્યાજ દરોને કારણે આ દબાણ વધ્યું છે.
PAMI (પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ) મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ઉત્પાદનની સ્થિતિ દર્શાવે છે. તાજેતરમાં, ભારતનો HSBC ફ્લેશ ઇન્ડિયા કમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ વધીને 65.2 થયો છે, જ્યારે જુલાઈમાં તે 61.1 હતો. ડિસેમ્બર 2005 પછી આ સૌથી ઝડપી વૃદ્ધિ છે. જો ઇન્ડેક્સ 50 થી ઉપર હોય. તો જે તેનો અર્થ એ છે કે ઉત્પાદનમાં વધારો થયો છે. જો તે 50 થી નીચે હોય, તો તેનો અર્થ એ છે કે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને 50 નો અર્થ એ છે કે કોઈ ફેરફાર થયો નથી. આ ઈન્ડેક્સ દર મહિને પરચેઝિંગ મેનેજરો પાસેથી લેવામાં આવેલા સર્વે પર આધારિત છે. આ વ્યવસાયિક પ્રવૃત્તિ અને ક્ષેત્રની સ્થિતિનો ખ્યાલ આપે છે.
👎1
jr_clerk_adv_01_2025_rega_jaherat_aug_2025.pdf
109.8 KB
👉 KRISHI CLERK EXAM UPDATE
IMD એ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2025 જાહેર કર્યો. સ્વિટ્ઝર્લેન્ડમાં ઝુરિચ અને નોર્વેમાં ઓસ્લો વિશ્વના સૌથી સ્માર્ટ શહેરો બન્યા. ભારતનું કોઈ શહેર ટોચના 20માં સ્થાન મેળવી શક્યું નહીં.
939_1_1_TCM_7th_Additional_PML_WN.pdf
2.1 MB
📌 પંચાયત વિભાગ તલાટી મંત્રી 7મુ વેઇટિંગ લિસ્ટ જાહેરાત.
941_1_1_JC_4th_Additional_PML_WN.pdf
1.3 MB
📌 પંચાયત વિભાગ તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક 4થુ વેઇટિંગ લિસ્ટ જાહેરાત.
❤1