પ્રવાસન મંત્રાલય SASCI યોજનાને મંજૂરી આપી છે. આ અંતર્ગત, 3295.76 કરોડ રૂપિયામાં 40 પ્રવાસન પ્રોજેક્ટ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ ઓછા જાણીતા પરંતુ પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળોનો વિકાસ કરશે.
Common GS paper 23-08-2025 (1).pdf
7 MB
#GPSC
GPSC GS COMMON PAPER
GPSC GS COMMON PAPER
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશની વ્યાજ ચુકવણી 10 વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ છે. 2025-26માં તે 12.76 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. વધતા દેવા અને વ્યાજ દરોને કારણે આ દબાણ વધ્યું છે.