info-bulletin-gset-2025-1.0 (1).pdf
629.4 KB
info-bulletin-gset-2025-1.0 (1).pdf
CRP-CSA-XIV-RL-PH-I_DV.pdf
1.6 MB
Canara Bank Clerk (XIV 2025-26) Waiting list Candidates
DV DATE - 25 & 26 August
Total 792 Candidates
DV DATE - 25 & 26 August
Total 792 Candidates
5_6124916804851602732.pdf
173.7 KB
LIC AAO Generalist NOTIFICATION OUT
પોલેન્ડની ટેનિસ સ્ટાર ઇંગા સ્વિપાટેક ઈટાલીની જાસ્મીન પાઓલિનીને હરાવીને સિનસિનાટી ઓપન 2025 જીત્યું. આ તેણીનો 24મો કારકિર્દીનો ખિતાબ અને 11મો WTA 1000 ખિતાબ છે. હવે તે યુએસ ઓપનમાં પ્રવેશ કરશે.
ગંગાનગર (રાજસ્થાન) ની મણિકા વિશ્વકમાં એ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ કાત્યો. ગ્રાન્ડ ફિનાલે જયપુરમાં વોજાયો હતો. હવે તે થાઈલેન્ડમાં 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
જુલાઈ 2025 માં ભારતનો બેરોજગારી દર ઘટીને 5.2% થયો. મંત્રાલય (MoSPOL) ના PLFS અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને શહેરી વિસ્તારોમાં સેવા ક્ષેત્રે વધુ રોજગાર પૂરો પાડયો.
RMC 132 PH DV List 4th.pdf
16.4 MB
RMC JUNIOR CLERK PH DV LIST 4th