ઇન્ડિયાએઆઈ અને નેશનલ કેન્સર ગ્રીડે 'કેચ ગ્રાન્ટ પ્રોગ્રામ' શરૂ કર્યો છે. આમાં, કેન્સર માટે એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર ભાર મૂકવામાં આવશે. નવીનતા માટે 1 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવી છે.
અમેરિકામાં ઘણા લોકોએ જાહેરાત કરી છે કે તેઓ કોઈપણ કૃત્રિમ બુદ્ધિમત્તા સાધનનો ઉપયોગ નહીં કરે. તેનું કારણ કોપીરાઈટ વિવાદોમાં ફસાયેલા એઆઈ મોડેલ્સ, મશીનોને કારણે લાખો નોકરીઓ ગુમાવવાની શક્યતા. ડેટા સેન્ટરોનો ભારે વીજળી અને પાણીનો વપરાશ અને માનવ મનની વિવેચનાત્મક વિચારસરણી પર પડતી અસર છે. જેમ વેગન પ્રાણીઓમાંથી બનેલા ઉત્પાદનોથી દૂર રહે છે. આને એઆઈ વેગનિઝમ કહેવામાં આવી રહ્યું છે.
IBPS PO/MT 2025: Pre Examination Training Link
https://ibpsonline.ibps.in/crppo25pet/login.php?appid=b47b81ebf9f316911d04531f86381eee
https://ibpsonline.ibps.in/crppo25pet/login.php?appid=b47b81ebf9f316911d04531f86381eee
આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પદ્વતિની માર્ગદર્શિકા https://e-HRMS.gujarat.gov.in વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે, અરજી કરનાર મહિલાઓની જિલ્લા પ્રમાણે મેરિટ આધારે પસંદગી કરાશે...
RBI Officer Grade A & B Admit Card Out
https://ibpsonline.ibps.in/rbijun25/oecla_aug25/login.php?appid=a53db5beb62e353d5d1103b9415803f3
https://ibpsonline.ibps.in/rbijun25/oecla_aug25/login.php?appid=a53db5beb62e353d5d1103b9415803f3