હૈદરાબાદ સ્થિત સ્પેસટેક સ્ટાર્ટઅપ સ્ટારડોરે ભારતમાં વિકસિત પ્રથમ હાઈડ્રોજન-ઓક્સિજન પ્રોપલ્શન એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ IISc બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું છે.
હરિયાણાના કુસ્તીબાજ હરદીપે ગ્રીસમાં આયોજિત અંડર-17 વર્લ્ડ કુસ્તીબાજી ચેમ્પિયનશિપમાં 110 કિગ્રા શ્રેણીમાં ઈરાની કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તે આ શ્રેણીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે.
SSC-CGL-Recruitment-2025-Detailed-Vacancies.pdf
546.7 KB
SSC CGL Recruitment 2025: Detailed Vacancies Out, Check Post Wise Vacancy
ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં મદદ કરવા માટે એક અનોખી યોજના લાવવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB), રાજ્ય પોલીસ ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) જેવી રાજ્ય કક્ષાની તેમજ કેન્દ્ર કક્ષાની બેંકિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ (CRPF, BSF, CISF) અને સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) વગેરે દ્વારા લેવાતી વર્ગ-1, 2 અને 3 ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે ₹20,000/- સુધીની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
5_6080119741903541878.pdf
746.8 KB
IBPS CLERK 2026-27 Full Notification Out
Total 10277 Vacancies
Total 10277 Vacancies
ગતિ, સ્કેલ અને કાર્યમાં કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ !!
પ્રદૂષણ નિયંત્રણ અને રિન્યૂએબલ એનર્જીની દિશામાં સીમાચિહ્ન હાંસલ કરતું DPA !!
દીનદયાળ પોર્ટ ઑથોરિટી (DPA)એ કંડલામાં ભારતના પ્રથમ 'મેક ઇન ઇન્ડિયા' 1 મેગાવૉટ સ્કેલના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો...
DPA મેક ઇન ઇન્ડિયા મેગાવૉટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું...

5_6079947341916281576.pdf
355.4 KB
SSC New Update:
Stenographer Grade ‘C’ & ‘D’ Examination, 2025 — Information regarding City of
Examination & Admission Certificate
Stenographer Grade ‘C’ & ‘D’ Examination, 2025 — Information regarding City of
Examination & Admission Certificate