મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહેશે...
રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી "CALL 104" ફિલ્મ તા. 31 જુલાઈએ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં રજૂ કરાશે; આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવો તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહેશે...
104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7 હજારથી વધુ કૉલ્સ પર પ્રતિસાદ આપવામાં આવ્યો...

હૈદરાબાદ સ્થિત સ્પેસટેક સ્ટાર્ટઅપ સ્ટારડોરે ભારતમાં વિકસિત પ્રથમ હાઈડ્રોજન-ઓક્સિજન પ્રોપલ્શન એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ IISc બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું છે.
હરિયાણાના કુસ્તીબાજ હરદીપે ગ્રીસમાં આયોજિત અંડર-17 વર્લ્ડ કુસ્તીબાજી ચેમ્પિયનશિપમાં 110 કિગ્રા શ્રેણીમાં ઈરાની કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તે આ શ્રેણીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે.
SSC-CGL-Recruitment-2025-Detailed-Vacancies.pdf
546.7 KB
SSC CGL Recruitment 2025: Detailed Vacancies Out, Check Post Wise Vacancy
ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં મદદ કરવા માટે એક અનોખી યોજના લાવવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB), રાજ્ય પોલીસ ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) જેવી રાજ્ય કક્ષાની તેમજ કેન્દ્ર કક્ષાની બેંકિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ (CRPF, BSF, CISF) અને સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) વગેરે દ્વારા લેવાતી વર્ગ-1, 2 અને 3 ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે ₹20,000/- સુધીની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
5_6080119741903541878.pdf
746.8 KB
IBPS CLERK 2026-27 Full Notification Out
Total 10277 Vacancies
Total 10277 Vacancies