5_6073608335259605552.pdf
535.2 KB
SSC New Update:
Important Notice - Schedule of Examination
Important Notice - Schedule of Examination
ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ડ્રોન પ્રહાર' લશ્કરી કવાયત હાથ ધરી હતી. જેમાં યુદ્ધ કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુપ્ત માહિતી. દેખરેખ, જાસૂસી જેવા કાર્યો ડ્રોનથી કરવામાં આવ્યા હતા.
લગભગ ૨૦ વર્ષથી લકવાગ્રસ્ત ઓડ્રે ક્રુઝ ન્યુરાલિંક ચિપની મદદથી કમ્પ્યુટરને નિયંત્રિત કરનારી પ્રથમ મહિલા બની છે. ન્યુરાલિંક ચિપ એક નવી ટેકનોલોજી છે, જે મગજ ચિપ દ્વારા માનવ મગજને કમ્પ્યુટર સાથે જોડે છે. આ ચિપ એલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા વિકસાવવામાં આવી છે. આ ચિપ પાતળા ઈલેક્ટ્રોડથી બનેલી છે. જે મગજની ૧૦૦૦ થી વધુ ન્યુરલ પ્રવૃત્તિઓ વાંચી શકે છે. આ માઇક્રોચિપ સર્જરી દ્વારા ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે અને મગજના ચેતાઓ સાથે જોડાય છે. તેની મદદથી, વ્યક્તિ ફક્ત વિચારીને કમ્પ્યુટર અથવા મશીનને નિયંત્રિત કરી શકે છે.
રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી વર્ષગાંઠની ઉજવણી
ભારતીય નૌકા શક્તિને દક્ષિણપૂર્વ એશિયા સુધી લઈ જનાર અને ગંગૈકોંડા ચોલપુરમનું નિર્માણ કરનાર સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના 1000 વર્ષની ઉજવણી.
ભારતીય નૌકા શક્તિને દક્ષિણપૂર્વ એશિયા સુધી લઈ જનાર અને ગંગૈકોંડા ચોલપુરમનું નિર્માણ કરનાર સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના 1000 વર્ષની ઉજવણી.
લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના વિવિધ કેન્દ્રો પર તા. 12/05/2025થી 15/05/2025 દરમિયાન લેવાયેલ ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ ખાતાની વેબસાઈટ https://ceiced.gujarat.gov.in/news/result-of-wireman-supervisor-examination-may-2025 પર મૂકવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી એપ્લિકેશન સ્ટેટસમાં જઈ તા. 01/08/2025થી ડાઉનલોડ કરી શકશે…