Maru_Gujarat_Official_®
2.13K subscribers
2.31K photos
68 videos
2.11K files
416 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
ભારત અને સિંગાપોરની સેનાઓનો સંયુક્ત અભ્યાસ ‘બોલ્ડ કુરુક્ષેત્ર ૨૦૨૫' જોધપુરમાં શરૂ થવો. તે ૩૦ જુલાઈ સુધી ચાલુ રહેશે. તેનો ઉદ્દેશ્ય યુદ્ધ વ્યૂહરચનાઓનું પરીક્ષણ કરવાનો અને સંયુક્ત યુદ્ધ કૌશલ્ય સુધારવાનો છે.
ભારતે માલદીવને 4850 કરોડ રૂપિયાની ક્રેડિટ લાઇન આપી. આ એક પ્રકારની લોન છે, જેમાં સરકાર અથવા બેંક કોઈ દેશ, સંસ્થા અથવા વ્યક્તિને નિશ્ચિત મર્યાદા સુધી પૈસા ઉધાર લેવાની મંજૂરી આપે છે. આ હેઠળ, જરૂર પડૉ પૈસા લઈ શકાય છે અને વપરાયેલી ૨કમ પર જ વ્યાજ વસૂલવામાં આવે છે. આ પદ્ધતિ સામાન્ય લોન કરતાં વધુ લવચીક છે. દેશ દ્વારા ક્રેડિટ લાઈન આપવાનો હેતુ આર્થિક સહયોગ વધારવા, વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા અને તેમના દેશની કંપનીઓને ત્યાં પ્રોજેક્ટ્સ મેળવવામાં મદદ કરવાનો છે.
શ્રમિકોને જીવન વીમા કવચ...

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના થકી શ્રમિકોને મળી રહ્યું છે વીમા કવચ...

આ યોજના સંબંધિત માહિતી માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો :
https://mariyojana.gujarat.gov.in
એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025થી 2030ને મંજૂરી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં AI સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને સુસંગત ગુજરાતનો એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I.

AI અમલીકરણનો રોડમેપ – ડેટા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપેસિટી બિલ્ડીંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ ફેસેલિટેશન અને ‘સેફ એન્ડ ટ્રસ્ટેડ AI’ એમ મુખ્ય 6 પિલ્લર પર કેન્દ્રિત...
5_6068674968319695527.pdf
609.7 KB
CCE ગેઝેટ ગુજરાતી.pdf
કોઈ પણ સંજોગોમાં હતાશ થયા વિના, સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવીએ. સામાજિક સુધાર માટેનો નાનામાં નાનો પ્રયાસ પણ સકારાત્મક પરિવર્તન માટેનો એક મોટો આધાર બની શકે છે.
1
પાવનભૂમિ સોમનાથ: એક મહિમાવંતુ યાત્રાધામ અને પ્રેરણાનું કેન્દ્ર. ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામ વિકાસના પ્રયાસો થકી સોમનાથ ધામ વધુ ભવ્ય બન્યું છે, જે શ્રદ્ધાળુઓ અને પર્યટકો બંને માટે આકર્ષણનું કેન્દ્ર છે.
RMC જુનિયર ક્લાર્ક Result Update
વિદ્યાસહાયક
કચ્છ ભરતીના ફોર્મ દરેક જિલ્લામાંથી 30 તારીખે ગાંધીનગર પહોંચશે.
અપ ડાઉન કરતા શિક્ષકોને વાહન ભથ્થુ મળવા પાત્ર થશે. સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે.
ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અનાહતે મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો. 15 વર્ષના ઇતિહાસમાં આ ભારતનો પહેલો મેડલ છે.
મોર્નિંગ કન્સલ્ટના સર્વે રિપોર્ટ મુજબ. પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી-જે મ્યુગ બીજા સ્થાને છે અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી ત્રીજા સ્થાને છે.
લોકસભામાં સારા પ્રદર્શન માટે 17 સાંસદોને સંસદ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે પસંદ કરાયેલા સાંસદોમાંથી સૌથી વધુ 7 સાંસદ મહારાષ્ટ્ર રાજ્યના છે.
એશિયા ક્રિકેટ કપ 2025 આ વર્ષે યુએઈમાં યોજાશે, તેનું આયોજન ભારત કરશે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે.
સરકારે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને સંસદ ટીવીના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. સંસદ ટીવી એક જાહેર પ્રસારણકર્તા છે જે સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરે છે.
ફિલિપાઇન્સમાં આયોજિત આંતરરાષ્ટ્રીય જીવવિજ્ઞાન ઓલિમ્પિયાડમાં ભારતે ૨ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ જીત્યા. રુદ્ર પઠાણી અને દંત સક્રેએ ગોલ્ડ અને ભવ્યા ગુનવાલ અને સુબ્રોજીતે સિલ્વર મેડલ જીત્યા.