સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના
- ભારતે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરીને ગ્રામીણ કૃષિ માળખાને મજબૂત બનાવવા માટે એક પરિવર્તનશીલ યાત્રા શરૂ કરી છે.
- આ પહેલના ભાગ રૂપે, સરકાર પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) દ્વારા પાયાના સ્તરે સંગ્રહ ક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે .
જેના દ્વારા અનાજનો બગાડ, લણણી પછીના નુકસાન અને ખેડૂતો માટે બજાર સુલભતા સંબંધિત મુદ્દાઓને સંબોધવામાં આવશે

ભારતનું પ્રથમ AI કેમ્પસ
રાજ્ય : અમરાવતી, આંધ્રપ્રદેશ
ક્યાં સ્થળ : ટોચની ખાનગી યુનિવર્સિટી,_ BITS પિલાની માં
પ્રોજેક્ટની જાહેરાત : BITS ના ચાન્સેલર અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ
રાવે BITS ના વાઇસ ચાન્સેલર : વી. રામાગોપાલ
ઉદ્દેશ્ય : AI અને ટેકનોલોજીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે
ખર્ચ : રૂ. 1,000 કરોડ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
- કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ.
- તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે.
- અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)_ગુફા મંદિરોનો સમાવેશ છે.

📚 પરીક્ષામાં વારંવાર પુછાતા ફુલફોર્મ:- 📚
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹 ATVT - આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો
🔹 ATIRA - અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન
🔹 AIM - અટલ ઇનોવેશન મિશન
🔹 AIIMS - ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાઈન્સ
🔹 ATM - ઓટોમેટેડ ટેલર મશીન
🔹 ATMA - એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી
🔹 AIDS - ઍકવાયર્ડ ઇમ્યુનો ડેફીસીયન્સી સિન્ડ્રોમ
🔹 BRTS - બસ રેપીડ ટ્રાન્ઝિટ સિસ્ટમ
🔹 BPL - બિલો પોવર્ટી લાઇન
🔹 BIS - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ

રાજ્યના વાહનચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને ભરવા અનુરોધ...
બેહદેઈનખલામ ઉત્સવ
સ્થળ : શહજોવઈ શહેરમાં, મેઘાલય
ઉત્સવ ખાસ : આદિવાસી જૂથ પનાર સમાજ
દ્વારા
- જુલાઈમાં સારા પાક માટે પ્રાર્થના કરવા અને સમાજમાંથી રોગો અને દુષ્ટતાને દૂર કરવા માટે
ઉજવવામાં આવે
બેહદેઈનખલામ શબ્દનો અર્થ : "પ્લેગને દૂર કરવા
ઉત્સવનો બીજો રસપ્રદ ભાગ ફૂટબોલ જેવી રમત છે જેને ડેડ-લાવાકોર કહેવાય છે, જે મિન્થોંગમાં રમાય છે.

ગુજરાતે ભારતનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો
- ગુજરાત આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું
- ઉદ્દેશ્ય : આનુવંશિક સંશોધન દ્વારા આદિવાસી સમુદાયો માટે આરોગ્યસંભાળ સુધારવાનો
- પ્રોજેક્ટની જાહેરાત : ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન
અમલ : ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)_દ્વારા વિવિધ રાજ્ય વિભાગો અને નિષ્ણાતોના સહયોગથી

Adobe-Scan-Jul-24-2025.pdf
993.9 KB
Indian Navy Recruitment 2025: Short Notification Out for Technician Apprentice Posts
UPSC-ORA-Recruitment-2025.pdf
174.9 KB
UPSC ORA Assistant Director Recruitment 2025: Short Notice Out