Maru_Gujarat_Official_®
2.17K subscribers
2.01K photos
65 videos
2.01K files
374 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
5_6222109483808593193.pdf
37.9 KB
SBI PO Final Result out


Congratulations to all Final Selected Candidates...💐💐
46811556_OJASUPLOADNOTIFICATION.pdf
2 MB
ગાંધીનગર મહાનગરપાલિકા ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
lic-Apprentecis_Advertisement_Notification_2025.pdf
302.7 KB
LIC HFL Apprentice Recruitment 2025: Apply Online for 250 Posts
👉 15 તારીખનાં રોજ LRD ની લેખિત પરીક્ષા યોજાનારી છે.

👉 2,47,803 ઉમેદવારો આપશે પરીક્ષા

👉 ઉમેદવારોને સ્થળ પર વહેલા પહોંચવા સૂચના

👉 ખાસ 7:30 એ સ્થળ પર પહોંચી જવું.
2
*પોલીસ ભરતી પરીક્ષા આપવા આવનાર દરેક સમાજના વિદ્યાર્થી ભાઈઓ માટે રહેવાની 🆓 વ્યવસ્થા કરેલ છે.*
📍 *ભાવનગર*
👍5
આવતીકાલે લેવામાં આવનાર પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા આપનાર તમામ મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ... 💐

કર હર મેેદાન ફતેહ
👍7
DocScanner Jun 15, 2025 12-42.pdf
2.5 MB
આજ રોજ યોજાયેલ લોક રક્ષક દળ (LRD ) ની પરીક્ષાનું પ્રશ્નપત્ર
CCE GROUP B જેવું પેપર આવશે તેવી આશા સાથે ચકો ચિલગતિએ તલાટી તરફ રવાના.... 😅
💔6
બેન્કિંગ અને ssc મા ડર નો માહોલ....
💔2
🔆 51મી G7 સમિટ 2025

આયોજિત - 15-17 જૂન, 2025

  સ્થળ - કનાનાસ્કિસ, આલ્બર્ટા (કેનેડા)

  યજમાન દેશ - કેનેડા

  પ્રતીક - 50મી વર્ષગાંઠ

🏆 આમંત્રિત મહેમાન રાષ્ટ્રો :

ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, યુક્રેન,ભારત

◽️G7 (સાત જૂથ) સભ્ય દેશો:

કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ
PAK1-114-135-136-202425.pdf
1.5 MB
ACF, RFO & Accounts Officer Class-2 PROVISIONAL ANSWER KEY

Paper 1