અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા ભારે નાશભાગ
✈️અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના,
✈️અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.

❤1
An Air India plane with 242 passengers onboard has crashed in Gujarat's Ahmedabad, confirms the State Police Control Room
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનું અવસાન
ગુજરાતથી લંડન જતા વિમાન ઉડાન ભરતાની સાથે જ 2 મોતમાં જમીન ધરાશાયી થયું.
કુલ 242 પેસેન્જર હોવાનું માલુમ પડ્યું.
સરકાર દ્વારા નીચેના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા જેના દ્વારા લગતા વળગતા માહિતી મેળવી શકશે.
📞 કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900
📞 મોબાઈલ નં. 9978405304

❤2