Maru_Gujarat_Official_®
2.16K subscribers
2.04K photos
65 videos
2.02K files
379 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
Indian Army Agniveer Recruitment 2025: Exam Date Out

https://joinindianarmy.nic.in/Default.aspx?id=109&lg=eng&var0=1250
📌વિધા સહાયક ભરતી.
5_6201844157363787608.pdf
81.6 KB
#GPSSB
📌પંચાયત સેવાના તાલુકા સેનેટરી ઈન્સ્પેકટર, વર્ગ-૩ ની જગ્યાઓ વર્ષ 2026 સુધી ચાલુ રાખવા બાબત
SSC-JHT-Recruitment-2025.pdf
4.2 MB
SSC JHT Recruitment 2025: Notification Released
ભારતમાં બે નવી રામસર સાઇટ જાહેર કરી:
1.ફલોદીમાં ખીચાન (રાજસ્થાન)
2.ઉદયપુરમાં મેનાર (રાજસ્થાન)
ભારતમાં હવે કુલ 91 રામસર સ્થળો છે.
2
Conductor Pre-Service Training Programme.pdf
1.4 MB
📌 કંડકટર વર્ગ 3

📌પ્રિ સર્વિસ ટ્રેનીંગ પ્રોગ્રામ ટાઇમટેબલ
.
AMC SCHOOL BOARD EXAM CALL LATER : CLICK HERE 👇

https://www.formonline.co.in/AMCSchoolBoard/LoginStud.aspx
GPSC ACF/RFO (Advt. No. 135/2024-25) OMR DOWNLOAD LINK :

https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
uploadsmasterDataNoticeBoardsNotice_of_adv_steno_2025.pdf
10.4 MB
SSC New Update:

Notice of Stenographer Grade 'C' & 'D' Examination, 2025
1
🇮🇳 વિશ્વનું સૌપ્રથમ ઊંચું રેલવે બ્રિજ હવે ભારતમાં!
📍 કાશ્મીરની ચીનાબ નદી પર બન્યો વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ હવે સજ્જ છે પ્રવાસ માટે!

🏗️ 359 મીટર ઊંચાઈથી ધરતી પર શાનદાર દેખાવ આપતો આ બ્રિજ એ ભારતીય ઇજનેરીની સિદ્ધિનો જીવંત પુરાવો છે.
🚆 હવે રેલ યાત્રા માત્ર મુસાફરી નથી રહી — હવે એ અનુભવ છે, નજારાઓનો, ગર્વનો અને વિકાસનો!

🌉 ભારતીય રેલવેની આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ દેશના ઉત્કર્ષનું નવું ચિહ્ન બની ગયો છે.
LIC AAO MARCH SALARY SLIP
Joining - 2023
કોન્સ્ટેબલના કોલલેટર આજે બપોરે 1 વાગ્યાથી નીકળશે..
સ્પોર્ટ્સ_ઓથોરિટીઓફ_ગુજરાતની_ભરતી.pdf
6.3 MB
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
વિવિધ સંવર્ગ ની કુલ 163 જગ્યાની સીધી ભરતી.
Central-Bank-Apprentice-Recruitment-2025.pdf
1.1 MB
Central Bank of India Apprentice Recruitment 2025
RPF SI PET PMT Admit Card will be available today from 5:00 PM.

Link - https://rrb.digialm.com/EForms/configuredHtml/1181/91610/login.html
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં 1800 233 5500 શરૂ કરાશે...

આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા. 16 જૂનથી 3 જુલાઈ દરમિયાન સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે...

વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે...