Maru_Gujarat_Official_®
2.15K subscribers
2.06K photos
67 videos
2.02K files
381 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
5_6100375735384414375.pdf
309.8 KB
List of Eligible Candidates for the Main Written Examination for Advt. No. 154/2024-25, State Tax Inspector, Class-3
👍1
#PSI
ઘણા તો માર્ક કીધા વગર પૂછે છે શુ લાગે મારું થાશે..

ત્યારે એવી ફીલિંગ આવે આ કઈ લાઇન લઈ લીધી આપડે 😂

હું ભવિષ્ય નથી જોતો


😂😂😂😂
આયોગ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ હાજર રહેલ ઉમેદવારોને ઇસ્યુ કરવામાં આવતા કન્સેન્ટ ડિપોસીટ નું રિફંડ નું સ્ટેટ્સ ઉમેદવારો જોઈ શકે તે માટેની વેબ લિન્ક
 gpscojas.mygetepay.com
👍1
Recent Sallary Slip Of High Court Dyso
એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ

દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 81 ટકાથી વધુ

ભારતમાં વૈશ્વિક માંગના 90 ટકા જેટલા એરંડાનું ઉત્પાદન

મહેસાણાનું કડી સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર:
👍1
Bank-of-Baroda-Peon-Recruitment-2025-Notification.pdf
2.6 MB
Bank of Baroda Office Assistant Recruitment 2025
5_6102560211585734316.pdf
815.7 KB
જા.ક્ર. ૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટની લીંક બાબતની અગત્યની જાહેરાત
999_999_2025_5_3_61 (1).pdf
29 KB
Brief Advertisement for the Posts of Assistant Librarian on the Establishment of the High Court of Gujarat. [Advt. No. RC/B/1304/2024(AL)]
999_999_2025_5_3_63.pdf
40 KB
Brief Advertisement for the Posts of Librarian on the Establishment of the District Judiciary & Librarian cum Research Assistant on the Establishment of the Industrial Courts and Labour Courts in the State of Gujarat [Advt. No. RC/B/1458/2025(Librarian)]
📌EARLY HEARING REJECTED

CCE COURT CASE UPDATE
PSI વર્ણનાત્મક પેપર ચેક કરવા બાબત...
આવતીકાલે RMC ની પરીક્ષા આપવા જનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ..


All the best 👍
👍2
AMC JC APPOINTMENT ORDER
10 મે સુધી અપોઇમેન્ટની વાત કરે છે.
SCAN_20250504_123705949.pdf
5.9 MB
આજ રોજ લેવાયેલ RMC junior Clerk નું પ્રશ્નપત્ર.
કવિ ગયા તા લક અજમાવવા પેપર હાથ માં આયુ તો દાનત બગડી એકે આતો આપણા લેવલનું છે 😂

મેરીટ મેરીટ ભુકા
ધકો વસુલ છે
😂😂
🤬7
12th Result
ઘણા મિત્રો કહે છે પેપેર સેટર ઝુડીયો બ્રાન્ડ ના કપડા પહેરતો હશે.

ઝુડીયો એ દુબઇ માં પહેલો ઇન્ટરનેશનલ  સ્ટોર ખોલ્યો 
ઈ કારણે ચર્ચા માં હતો

બાકી બ્રાન્ડ ના સંદર્ભે નહીં પૂછ્યું
👍4