Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.29K photos
67 videos
2.08K files
406 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુદી જુદી જગ્યાઓ માટેની લેખિત પરિક્ષાના કોલ લેટર-24/2/2025 થી ડાઉનલોડ કરી શકાશે
SYR-55-202425.pdf
400.7 KB
Exam Syllabus of Prelims(Revised) of Advt. No. 55/2024-25, Additional Assistant Engineer (Civil), Class-3, Gandhinagar Municipal Corporation
RRB CEN-07/24 Last Date Extended
👍1
INV-73-202425.pdf
255.8 KB
Important Notice Regarding change in vacancies of Advt No. 73/2024-25 Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
INV-36-202425.pdf
255 KB
Important Notice Regarding change in vacancies of Advt No. 36/2024-25 Assistant Engineer (Mechanical), Class-2 Narmada Water Resources , Water Supply and Kalpsar Department
Downloads_PETPST_Result_Only_Q_for_Website_Dt_17022025.pdf
10.8 MB
#PSI #RESULT
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની
શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં કલીક કરો....
૨/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.

#PSI
પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે 'પ્રાણી કલ્યાણ પખવાડિયું-2025'
ઇઝ ઓફ લિવિંગ માટેની પ્રતિબદ્ધતા...

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર...

▶️ અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ

▶️ ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ

▶️ રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે ₹212.50 કરોડ

▶️ ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે ₹35 કરોડ

▶️ નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે ₹13.35 કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે ₹11.69 કરોડ મળીને કુલ ₹25 કરોડ

▶️ વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના 10 કામો માટે ₹1.52 કરોડ

▶️ પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના 166 કામો માટે ₹11.61 લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે ₹55.86 કરોડ

▶️ સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે ₹3.56 કરોડ

▶️ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને ₹1.91 કરોડ

▶️ કેશોદને ₹5.99 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી

▶️ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને ₹131.76 કરોડ

▶️ કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન પામેલા માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે ₹1.70 કરોડ
👍1
રાજ્ય સરકારનો ST નિગમના કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય...
જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત

કાયદા અને ન્યાય મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે, જેઓ 65 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મંગળવારે પદ છોડશે.

જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988-બેચના IAS અધિકારી છે.


તેઓ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ભાગ હતા.
👍6
SBI-Bank-PO-Exam-Date.pdf
37.5 KB
SBI Bank PO Exam Date OUT for 600 Posts
RRB ALP CBT-2 Exam Date Out
👍2
RRB JE CBT- 2 Exam Date Out
SY-GS-123-2024-25.pdf
2.1 MB
Prelim Exam Syllabus (General Studies) of Advt No. 123/2024-25 Taluka Primary Education Officer, Class-2
SY-GS-124-2024-25.pdf
2.1 MB
Prelim Exam Syllabus (General Studies) of Advt No. 124/2024-25 Child Marriage Prevention Officer cum District Social Defence Officer, GSS, Class-2
FAK-_25-2024-25.pdf
84 KB
Final Key (Prelim) of Advt. No. 25/2024-25 Psychiatrist (Specialist Service), Class 1, Health and Medical Services
FAK-06-2024-25.pdf
92.9 KB
Final Key (Prelim) of Advt. No. 6/2024-25 Designated Officer, Class-2, Gandhinagar Municipal Corporation