Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
403 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
SY-127-202425.pdf
445.5 KB
Exam Syllabus of Prelims for Advt. No.127/2024-25, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
🎯 PSI MAINS
RBI દ્વારા રેપોરેટમાં 0.25 પોઈન્ટનો ઘટાડો. રેપોરેટ 6.25% થયો.
‘રોડ થ્રુ હેવન’માં બાઈકર્સની સફર...

UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયા 2025 મોટરસાયકલિંગ ઇવેન્ટ યોજાઈ; 200થી વધુ રાઇડર્સે રોડ થ્રુ હેવન મારફતે બાઈક પર ધોરડોથી ધોળાવીરાની સફર ખેડી...

ગુજરાતનું મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈવિધ્યસભર લેન્ડફોર્મ્સ બાઇકિંગ ડેસ્ટિનેશન તરીકે વિશ્વભરના બાઇકર્સને રાઇડ માટે આવકારવા ઉભરી રહ્યું છે...
ગુજરાતમાં સરકારી ભરતી 2025નું સંભવિત કેલેન્ડર
👍2
📕 શબ્દ સમૂહ 📕

◆ તત્વને જાણનાર વ્યક્તિ - - તત્વજ્ઞાન

◆ પ્રયત્ન કરી મેળવી શકાય તેવું - - સુલભ

◆ પૂર્વ દિશા તરફ મુખવાળું - - પૂર્વાભીમુખ

◆ જેનું મૂલ્ય આંકી શકાય તેવો - - અણમોલ

◆ વસંત વિનાની સુંદર સ્ત્રી - - ફાલ્ગુની

◆ ભરતીનું ઉતરી જવું તે - - ઓટ

◆ ઈન્દ્રનો હાથી - - ઐરાવત

◆ અનેક ને એક કરવા તે - - એકીકરણ

◆ ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ - - પરંપરા

◆ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે - - મોક્ષ
CBSE_Junior_Assistant_and_Superintendent_Posts_Correction_Notice.pdf
353.3 KB
CBSE Junior Assistant and Superintendent Posts Recruitment 2025
Indian-Navy-SSC-Officer-Recruitment-2025.pdf
345 KB
Indian Navy SSC Officer Recruitment 2025
આચાર્ય ની ભરતી માટે ના interview ચાલુ રહેશે
ઑર્ડર 16 ફેબ્રુઆરી પછી આપવામા આવશે
ચુંટણી પંચ દ્વારા શરતી મંજુરી અપાઈ
જુઓ નવી તારીખ
PACS કમ્પ્યુટરાઈઝેશન યોજના

ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન
👍3
મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2024, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ...

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે અમદાવાદ ખાતેથી તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યાથી શુભારંભ..
23 માં નાણાં સચિવ તુહીન કાંતા પાંડે ✔️
1
સૂરજકુંડ મેળો

👉ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક, સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો શુક્રવારથી પ્રારંભ થયો છે.

👉સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 7 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે અને ભારત તેમજ 42 દેશોના કારીગરો તેમાં ભાગ લઈ રહ્યા છે.

👉 દર વર્ષે લાખો લોકો આ મેળામાં આવે છે જ્યાં તેમને પરંપરાગત હસ્તકલા, કપડાં, લોક કલા અને ભોજનનો અનોખો સંગમ જોવા મળે છે.

👉આ કાર્યક્રમનું આયોજન સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા પર્યટન, કાપડ, સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

👉આ વર્ષે મેળો 'શિલ્પ મહાકુંભ' થીમ પર આધારિત છે, જે મહાકુંભ મેળાથી પ્રેરિત છે.
SBI CLERK tentative Exam Date
22/02/2025
27/02/2025
28/02/2025
01/03/2025
મોટો સામો તરીકે ઓળખાતા ખડધાન્ય કોદરીના છે અનેક લાભ...
"પરીક્ષા રદ્દ"

ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી "સિનિયર ક્લાર્ક" ની એક જગ્યા માટે ભરતીનું આયોજન થયું હતું, જેમાં ગેરરીતિ અને કૌભાંડના આરોપ લાગતા "શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી.