Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
30મી જાન્યુઆરી "શહીદ દિન"
76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાત રજૂ કરશે ‘ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ની થીમ આધારિત ઝાંખી…

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં “સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીના અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે સંરક્ષણ-ટેક્નોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે…

આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થશે…
2
97012025-392 (1).pdf
13.8 MB
CRPF Tradesman 2023 Normalized CBT Score
98012025-678.pdf
242.7 KB
CRPF Tradesman 2023 Normalized CBT cut off
RRB Group D frequently asked questions.pdf
606.2 KB
RRB group D frequently asked Questions
🔸કોલકાતાના નંદનમાં આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવની 11મી આવૃત્તિનું ઉદ્દઘાટન

🔸28 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં 30 દેશોની 116 ફિલ્મો બતાવાશે
👍1
5_6098115994176197293.pdf
872.9 KB
જામનગર મહાનગર પાલિકા ફાયર વિભાગમા વિવિધ સંવર્ગની જાહેરાત.
5_6100462583918106449.pdf
475 KB
Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in Narcotics Control Bureau Examination, 2025 – Information regarding City of Examination & Admission Certificat
વેબસંકુલના તમામ પેઈડ કોર્સ ફ્રી 🆓
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

2 દિવસ માટે - 26 & 27 જાન્યુઆરી દરમિયાન વેબસંકુલના તમામ પેઈડ કોર્સ તમે ફ્રી માં જોઈ શકશો.
વેબસંકુલ નો કોઈ પાસે paid કોર્સ હોય એ મને personal msg કરે..

Admin
VMC In Fire department various Post Vacancy.
👍2
SSC GD EXAM Status Out

https://ssc.gov.in/
👍3
CCE.. નવા પ્રશ્નો ચેલેન્જ થયા તે બાબતે આજનું હિયરિંગ