Maru_Gujarat_Official_®
2.15K subscribers
2.16K photos
67 videos
2.04K files
384 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
ગુજરાતમાં ડિજિટલ કૃષિ ક્રાંતિ...
હા, તમે સાચું સાંભળ્યું છે...!!

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર...
'ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ' થકી પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનતું ગુજરાત
સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત...

આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ સામે નાગરિકોને વિનામૂલ્યે શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે...
રાજ્યની મહાનગરપાલિકાઓ ની વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય.
જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.
Kaagaz_20250119_17204636012 (1).pdf
3.7 MB
આજે યોજાયેલ GPSC Assistant Managerની પરીક્ષાનું પ્રશ્નપત્ર
❇️વ્યક્તિનું નામવિશેષ ઓળખ❇️

પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી

નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર

જુગતરામ દવે : વેડછીનો વડલો

ઠકકરબાપા : સેવાના સાગર

મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર

કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી

ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ

પ્રેમાનંદ : મહાકવિ

હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ

નરસિહ મહેતા  : ગુજરાતી ભાષાના આદિકવિ

મીરાં : જન્મજન્મની દાસી

શામળ : પદ્યવાર્તાકાર

દયારામ : ભક્તકવિ

કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા

અખો : જ્ઞાની કવિ

મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ

ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા

મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ

આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર

કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો

ન્હાનાલાલ :ગુજરાતી કવિવર

સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત

સ્વામી આનંદ : જ્ઞાની અને પ્રબુદ્ધ
👍4
📮📚 જનરલ સાયન્સ 📚📮


✏️Cuso₄ મોરથોથું

✏️Ca(OH)₂ ચનાનુ પાણી

✏️HCl મીઠા નો તેજાબ

✏️HNO₃ સરોખાર તેજાબ

✏️H₂So₄ ગધક નો તેજાબ

✏️NaCl મીઠું (રોક સોલ્ટ)

✏️C₁₂H₂₂O₁₁ સક્રોઝ

✏️C₆H₁₂O₆ ગલુકોઝ
2
🔥Indian Women's Team won the first ever Kho Kho World Cup by defeating Nepal. ❤️
જ્ઞાન સહાયક કેમ્પ સ્થગિત કરવાં બાબત
ગુજરાતમાં વહ્યાં સમૃદ્ધિનાં નીર...