પ્રથમ રાઉન્ડ
આજે અમદાવાદ બોઘા ખાતે ૩.૧૦ રિપોર્ટિંગ ચાલુ કરી દીધું
હતું
૪ વાગે રનીગ ચાલુ થઈ ગઈ હતી
સ્ટાપ બઉ મસ્ત છે એમાં SP,PI,Psi,ASI અને હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ નો બઉ સ્પોર્ટ મળે છે અતિશય મળે છે
અને મુખ્ય અધિકારી ઓનો તો બઉ મળે છે
આજે ઠંડી પણ નતી
ગ્રાઉંડ માં સ્પોર્ટ બઉ સારો છે
૧૮૦ જેવા હતા
૧૧૦ જેવા પાસ ૭૦ ફેલ
ગ્રાઉંડ બઉ સારું છે

👍2
GODHARA
FIRST BATCH 5 VAGE CHALU KRI DIDHI HATI RUNNING 200 MATHI 119 PASS
GROUND JORDAR CHHE TAIYARI VADA NE VANDHO NAI AAVE STAFF SARO CHHE .CHEST BARABAR FULAVI JAVI EMA GANA FAIL THAYA CHHE
FIRST BATCH 5 VAGE CHALU KRI DIDHI HATI RUNNING 200 MATHI 119 PASS
GROUND JORDAR CHHE TAIYARI VADA NE VANDHO NAI AAVE STAFF SARO CHHE .CHEST BARABAR FULAVI JAVI EMA GANA FAIL THAYA CHHE
👍1
પ્રથમ રાઉન્ડ
આજે ભરૂચ ખાતે 4 વાગે રિપોર્ટિંગ ચાલુ કરી દીધું
હતું
6:30 વાગે રનીગ ચાલુ થઈ ગઈ હતી
ગ્રાઉંડ માં સ્ટાફ બઉ સારો છે અને સપોર્ટ કરે છે
200 માંથી 85 પાસ
ગ્રાઉંડ બઉ સારું છે
7 વાગે 2 રાઉન્ડ પતિ ગયા હતા....ગેરહાજર ની સંખ્યા ખુબ વધારે હોય છે..જેથી જેટલા વેલા જાવ એટલો વેલો વારો આવી જાય છે...

👍4
સુરત વાવ માં 3 વાગે reporting ચાલુ કરી દીધું હતું
4:54 ma ચાલુ કરી દીધું હતું
1st round માં 200 માં થી 50% pass થયાં
નડિયાદ ગ્રાઉન્ડ
૪:૩૦ વાગે થી એન્ટ્રી ચાલુ કરી દીધી હતી
પ્રથમ સ્લોટ ૫:૧૦ આસપાસ ચાલુ થઈ ગયો હતો
બીજો સ્લોટ ૫:૫૩ આસપાસ ચાલુ થઈ ગયો હતો અને ત્રીજો સ્લોટ ૬:૪૫ વાગે આસપાસ ચાલુ થઈ ગયેલ હતો
વેહલા તે પેહલા લઈ લે છે
ગ્રાઉન્ડ અને સ્ટાફ ખૂબ સારો છે
પ્રેક્ટિસ વાળા ને આરામ થી થઇ જશે
૫૦% જેટલું પરિણામ રહ્યું હતું

આજે મારે ખેડા ગ્રાઉન્ડ હતું બહુ જ સારું ગ્રાઉન્ડ છે પેલી sift 5.30 chalu thai hati 97 pass thaya
આજે જૂનાગઢ પ્રથમ બેન્ચ મા 109 પાસ
વાતાવરણ ખુબ અનુકૂળ
પ્રથમ બેચ = 5.30 start
વાતાવરણ ખુબ અનુકૂળ
પ્રથમ બેચ = 5.30 start
બવ સિરિયસ સરકારી ભરતી માટે થવાનું જ નહિ જે થાઈ તે બાકી ઘણું છે લાઈફમાં આના સિવાય પણ