Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.07K files
400 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
આપણું ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત...

વડોદરા જિલ્લાના કડાછલા ગામના રાજેન્દ્રભાઈ પરમાર પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક ખેતી જંગલ મોડેલ દ્વારા દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરી કોબીજ, મરચા, રીંગણ, સરગવા જેવા પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે...

પ્રાકૃતિક ખેતીથી અમારો ખર્ચ લગભગ 50 ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે : રાજેન્દ્રભાઈ પરમાર
કરૂણા અભિયાન-2025

રાજ્યભરમાં 10થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર હાથ ધરવામાં આવશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો તથા દેશ-વિદેશથી પધારેલ પાટીદાર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ...

ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવતા ડિજિટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Sardar Patel International Business Organization (SPIBO)નું લૉન્ચિંગ તેમજ ‘GPBS-2026, USA’નું પ્રિ-લોન્ચિંગ...
इतिहास जिनके बुरे होते हैं ख्वाब उनके ही पुरे होते हैं