વોકલ ફોર લોકલના મંત્ર સાથે અગ્રેસર ગુજરાત...
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે અંદાજે ₹23 લાખના ખર્ચે 444 જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી...
રાજ્યના માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થા દ્વારા પતંગ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ કૌશલ્ય નિમાર્ણ તાલીમ વર્ગો "આત્મનિર્ભર ગુજરાત થકી વિકસિત ભારત"ની સંકલ્પનાને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે...