આગામી 9 જાન્યુઆરી 2025 થી શરૂ થતી પોલીસ ભરતી શારીરિક કસોટી માટે રાજકોટ આવનાર ઉમેદવારો (કોઈ પણ જ્ઞાતિ)માટે બોધીસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર કણકોટ ખાતે માત્ર રહેવા માટે વ્યવસ્થા છે, આવનાર ઉમેદવાર અને તેમના વાલી નુ આધાર કાર્ડ અને કોલ લેટર નીચે ના નંબર પર વોટ્સઅપ કરવો ફરજીયાત છે, માત્ર કોઈ એક નંબર પર જ વોટ્સઅપ કરવા વિનંતી
મોહનભાઇ રાખૈયા -8160605090
જીતુભાઇ મહિડા -9328812907
હર્ષદભાઈ પારઘી -9723980407
ભરત ભાઈ મહિડા -9664874169
મોહનભાઇ રાખૈયા -8160605090
જીતુભાઇ મહિડા -9328812907
હર્ષદભાઈ પારઘી -9723980407
ભરત ભાઈ મહિડા -9664874169
WHOની માર્ગદર્શિકા મુજબ ધરમપુર ખાતે “સર્પ સંશોધન સંસ્થાન” કાર્યરત...
ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન...
ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન...
👍1