🔥🔥ગુજરાતી સાહિત્યના પિતાઓ:-🔥🔥
1.ગુજરાતી રંગભૂમિના પિતા- રણછોડરાય ઉદયરામ દવે
2.અકાંકી ના પિતા - બટુકભાઇ ઊમરવાડીયા
3.ગદ્ય ના પિતા - નમૅદ
4.સોનેટ ના પિતા - બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
5.ગઝલના પિતા - બાલાશંકર કંથારિયા
6.હાઈકુ ના પિતા - જીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મી)
7.ઉમિૅકવિતા ના પિતા - નરસિંહ દિવેટીયા

👍2
🔰 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 🔰
⭐️ અધ્યક્ષ કન્ફ્યુજન પોઈન્ટ ⭐️
1⃣ પ્રથમ અધ્યક્ષ ➖ WC બેનરજી
2⃣ પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ ➖ બદરૂદીન તૈયબજી
3⃣ પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ➖ જ્યોર્જ યુલ
4⃣પ્રથમ મહિલા અધ્યક્ષ ➖ એની બેસેન્ટ
5⃣ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ ➖ સરોજિની નાયડુ
6⃣ સૌથી યુવા અધ્યક્ષ ➖ અબુલ કલામ આઝાદ
7⃣ સૌથી લાંબો સમય અધ્યક્ષ ➖અબુલ કલામ આઝાદ
8⃣ આઝાદી સમયે અધ્યક્ષ ➖ જે. બી.કૃપલાણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોથી એશિયન પેરા ગેમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિને બિરદાવી તેના ગૌરવ સન્માનરૂપે રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે...
એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞાચક્ષુ યુવાન શ્રી દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-1 તરીકે નિયુક્તિ જ્યારે મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞાચક્ષુ સુશ્રી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-2 તરીકે નિયુક્તિ આપવામાં આવશે...

👍1
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર ખાતે આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો રાજ્યના મંત્રીશ્રીઓ, રમતગમત ક્ષેત્રના મહાનુભાવો અને દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ ખેલાડીઓની ઉપસ્થિતિમાં શુભારંભ...
રાજ્ય સરકાર તરફથી બાસ્કેટબોલ ફેડરેશનને ₹30 લાખની સહાય આપવાની જાહેરાત...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ થયો છે : મુખ્યમંત્રીશ્રી

*આહીર સમાજ જોગ*
તા.08-01-2025 થી તા.03-02-2025 સુધી પી.એસ.આઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી શરૂ થનાર છે તો આપણા સમાજના જે ભાઇઓ તથા બહેનોને *જૂનાગઢ શહેર* ખાતે ગ્રાઉન્ડ હોય તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા ન હોય તો નીચે આપેલ સ્થળે વ્યવસ્થા કરવામાં આવેલ છે
સરનામું- અવધૂત આશ્રમ, ભવનાથ તળેટી, જૂનાગઢ
મહંત શ્રી મહાદેવગીરી બાપુ- મો.નં.9106619170
*નોંધ- જે લોકોએ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવાની હોય તેમને એક દિવસ અગાઉથી નામ નોંધાવી દેવાનું રહેશે અને ઉમેદવાર સાથે કોઈ વાલી આવનાર હોય તો તે રીતે જાણ કરવી જેથી યોગ્ય આયોજન થઈ શકે*

RRB-Technician-III-Answer-Key-Notice.pdf
862.6 KB
RRB CEN 02/2024 Technician Grade-III Answer Key OUT.

https://rrb.digialm.com//EForms/configuredHtml/2667/92089/login.html