રમશે ગુજરાત, જીતશે ગુજરાત...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યની ખેલ પ્રતિભાવોને પ્લેટફોર્મ પૂરું પાડતા ખેલ મહાકુંભ 3.0નો રાજકોટ ખાતેથી ભવ્યાતિભવ્ય શુભારંભ...
રમત-ગમત રાજ્ય મંત્રીશ્રી સહિતના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત રંગારંગ કાર્યક્રમમાં ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓ ઉપરાંત પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા ત્રણ જિલ્લાઓનું સન્માન...
“ખેલે તે ખીલે”ના મંત્ર સાથે 2010માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધી ખેલાડીઓનું ખેલ કૌશલ્ય ઝળક્યું છે : મુખ્યમંત્રીશ્રી

Indicative-Notice-CEN-07_2024-061224-Final.pdf
269.1 KB
Indicative Notice For CEN No. 07/2024 [Recruitment of the various posts of Ministerial & Isolated Categories] (In English)
રાષ્ટ્રીય કક્ષાએ વધ્યું ગુજરાતનું ગૌરવ...
ન્યુ દિલ્હી ખાતે આયોજિત 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં મોરબી જિલ્લાના ભુપેન્દ્રભાઈ પટેલે 50 મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો...
ભુપેન્દ્રભાઈએ અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ 16 અને રાજ્ય કક્ષાએ 25 સહિત કુલ 41 જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત વર્ષ 2006માં નિશાન એવોર્ડ અને વર્ષ 2014માં સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે…

👍1
🔥🔥ગુજરાતી સાહિત્યના પિતાઓ:-🔥🔥
1.ગુજરાતી રંગભૂમિના પિતા- રણછોડરાય ઉદયરામ દવે
2.અકાંકી ના પિતા - બટુકભાઇ ઊમરવાડીયા
3.ગદ્ય ના પિતા - નમૅદ
4.સોનેટ ના પિતા - બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
5.ગઝલના પિતા - બાલાશંકર કંથારિયા
6.હાઈકુ ના પિતા - જીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મી)
7.ઉમિૅકવિતા ના પિતા - નરસિંહ દિવેટીયા

👍2
🔰 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 🔰
⭐️ અધ્યક્ષ કન્ફ્યુજન પોઈન્ટ ⭐️
1⃣ પ્રથમ અધ્યક્ષ ➖ WC બેનરજી
2⃣ પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ ➖ બદરૂદીન તૈયબજી
3⃣ પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ➖ જ્યોર્જ યુલ
4⃣પ્રથમ મહિલા અધ્યક્ષ ➖ એની બેસેન્ટ
5⃣ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ ➖ સરોજિની નાયડુ
6⃣ સૌથી યુવા અધ્યક્ષ ➖ અબુલ કલામ આઝાદ
7⃣ સૌથી લાંબો સમય અધ્યક્ષ ➖અબુલ કલામ આઝાદ
8⃣ આઝાદી સમયે અધ્યક્ષ ➖ જે. બી.કૃપલાણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોથી એશિયન પેરા ગેમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિને બિરદાવી તેના ગૌરવ સન્માનરૂપે રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે...
એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞાચક્ષુ યુવાન શ્રી દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-1 તરીકે નિયુક્તિ જ્યારે મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞાચક્ષુ સુશ્રી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-2 તરીકે નિયુક્તિ આપવામાં આવશે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર ખાતે આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો રાજ્યના મંત્રીશ્રીઓ, રમતગમત ક્ષેત્રના મહાનુભાવો અને દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ ખેલાડીઓની ઉપસ્થિતિમાં શુભારંભ...
રાજ્ય સરકાર તરફથી બાસ્કેટબોલ ફેડરેશનને ₹30 લાખની સહાય આપવાની જાહેરાત...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ થયો છે : મુખ્યમંત્રીશ્રી