Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.08K files
400 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય..
• કાલે અમે ૨૦૨૪માં હતા
• આજે અમે ૨૦૨૫ માં આવ્યા

કાલે અમે બનાસકાંઠામાં હતા
આજે વાવ-થરાદમાં આવી ગયા.

બનાસકાંઠા વાળા 😅
🔥7
*રાજ્યની નવી 9 મનપામાં મ્યુ. કમિશ્નરની નિમણૂંક*

*નવી મનપા આજથી જ આવશે અસ્તિત્વમાં*

નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ
પોરબંદર મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
મહેસાણા મ્યુ. કમિશ્નર રવિન્દ્ર ખટાલે 
વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી
ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે
👍1
HC ASSISTANT TO OTHER GOVT. EXAM COMMON LIST.pdf
329.8 KB
HC ASSISTANT TO OTHER GOVT. EXAM COMMON LIST.pdf

251 લોકો હાલ તલાટી, સિનિયર ક્લાર્ક અને બીજી પોસ્ટમાં નોકરી કરે છે. જો આપની હાલની નોકરીમાં આપ અનુકુળ હોવ અને યોગ્ય કારણ ન હોય તો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં DV ન કરાવવા વિનંતી.

આખરી નિર્ણય આપનો રહેશે પણ આપના કારણે કોઈ વિધાર્થીઓનું સંઘર્ષમય જીવન સુધરી જશે..
👍1
📌નવીન મહાનગરપાલિકા મા વિવિધ સંવર્ગનો પોસ્ટ ઉભી કરવા બાબત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગઈકાલે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ) એમ કુલ નવ નવી મહાનગરપાલિકાઓ રાજ્યમાં કાર્યરત કરવાની મંજૂરી મળ્યા બાદ આ મહાનગરપાલિકાઓમાં વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરોને કાર્યભાર સોંપવામાં આવ્યો છે...

નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ એસોસિએશન (ACMA) દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત Tech Expo 2025નો શુભારંભ...

મુખ્યમંત્રીશ્રીએ ટેક પ્રદર્શકોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ અત્યાધુનિક ટેક્નોલોજીની રસપૂર્વક જાણકારી મેળવી...
CBSE-Recruitment-2025-Notification.pdf
1.4 MB
CBSE Junior Assistant & Superintendent Recruitment 212 Posts Online Form Start