*AMC MPHW સંવર્ગની નિમણૂક બાબતે*
AMC MPHW Adv No 16/2023-24
📌ડમી યુનિવર્સીટી ના ખોટા સર્ટિફિકેટનાં લીધે ભૂતકાળમાં કોર્ટ કેસ થયેલ જેનું પુનરાવર્તન ન થાય તે તકેદારી રાખી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બારીકાઇ થી થઇ રહ્યું છે.
📌ફક્ત MPHW સંવર્ગના અનુભવના માર્કસ ગણતરી માં લેવાનાં હતા છતાં ઘણા ઉમેદવારો દ્વારા અન્ય (ટી. બી. સેનેટરી ઇન્સ્પેક્ટર પોસ્ટના.......તથા અન્ય) અનુભવનાં સર્ટિ રજૂ કરતા તથા દર્શાવેલ અનુભવની પણ ચકાસણી ચાલી રહી છે જેથી પ્રકિયાંમા વિલંબ થઇ રહ્યો છે.
📌બહારની યુનિ. ની જે ઉમેદવારોએ ડિગ્રી આપેલ છે તેનું પણ ક્રોસ વેરીફીકેશન ચાલી રહ્યું છે. એ ઉમેદવારો પાસે અભ્યાસક્રમ નાં આધાર પુરાવા, હાજરી, આઇકાર્ડ જેવી વિગતો મંગાવવામાં આવેલ છે.
📌આ બધી પ્રોસેસ ચાલુ હોવાને કારણે અંદાજિત હજી ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગી શકે છે.

👍2
5_6311872328905005305.pdf
44 KB
Indian Post GDS Gujarat Circle 6th Result Out
public_notice_extension_of_last_date_for_online_application_of_csir.pdf
1.1 MB
CSIR UGC NET December 2024 Apply Last Date Extended upto 2 Jan
ISRO એ SpaDeX સ્પેસ ડોકિંગ મિશન લોન્ચ કર્યું.
ISROના PSLV-C60 એ સોમવારે શ્રીહરિકોટાથી SpaDeX મિશન લોન્ચ કર્યું.
SpaDeX (સ્પેસ ડોકીંગ પ્રયોગ) બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને ઇન-સ્પેસ ડોકીંગની ટેક્નોલોજી દર્શાવવાનો હેતુ ધરાવે છે.
આ ટેક્નોલોજી ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓ માટે જરૂરી છે જેમ કે ચંદ્ર પર મનુષ્યો મોકલવા, ચંદ્ર પરથી સેમ્પલ રીટર્ન અને ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS)નું નિર્માણ અને સંચાલન.

HDFC-Bank-PO-Recruitment-2025-Notification.pdf
276.4 KB
HDFC Bank PO (Relationship Manager) Recruitment Notification and Online Form
5_6314204899873657725.pdf
335.9 KB
SSC CPO 2024 Exam Date Notice
5_6311910648603219523.pdf
132.4 KB
GPSC
DD, ISH, Class 1
Final Result Declared
DD, ISH, Class 1
Final Result Declared
LECI-78-202324.pdf
100.6 KB
List of Eligible Candidates for Interview of Advt. No. 78/2023-24, Assistant Professor, General Surgery, General State Service, Class-1
LECI-79-202324.pdf
101.4 KB
List of Eligible Candidates for Interview of Advt. No. 79/2023-24, Assistant Professor, Obstetrics and Gynaecology, General State Service, Class-1
UPSC-CDS-01-2025-Notification-2.pdf
1.7 MB
UPSC CDS (1) 2025 Apply Last Date Extended till 1 Jan