This media is not supported in your browser
VIEW IN TELEGRAM
"હસમુખભાઈ નામ માં જ વજન લાગે છે"
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સુશાસન થકી દેશમાં બન્યું છે વિકાસનું રોલ મોડેલ.
પૂર્વ વડાપ્રધાન 'ભારત રત્ન' શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી 'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે ગુડ ગવર્નન્સ ઇનીશીએટિવના ભાગરૂપે રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલનું કરવામાં આવશે લોકાર્પણ અને સુશાસનને મળશે એક નવો આયામ.

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી હવે, એક જ ક્લિક પર..
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્દહસ્તે 'મારી યોજના' પોર્ટલનો શુભારંભ..
રાજ્યમાં સુશાસનનું વધુ એક ઉદાહરણ સ્થાપિત કરતા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે સંયુક્ત રીતે 'મારી યોજના' પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી 'મારી યોજના' પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે.
મારી યોજના પોર્ટલના ફાયદાઓ
- એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકાશે.
સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે.
• રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય અને અંતરના બાધ વિના ઘરેબેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે.

👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
પુષ્પા-2 જોયા કરતા બંધારણના બે ભાગ જોઈ લેજે મારા કલેજા...😅
👍8
RRB CEN 02/2024 Technician-I Answer Key OUT
https://rrb.digialm.com/EForms/configuredHtml/2667/92088/login.html

⏩ભારતે પ્રથમ બાયો-બિટ્યુમેન હાઇવે સ્ટ્રેચ શરૂ કર્યો
• ભારતે તાજેતરમાં માનસર, નાગપુર, મહારાષ્ટ્રમાં NH-44 પર તેના પ્રથમ બાયો- બિટ્યુમેન-આધારિત રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન કર્યું.
• લિગ્નિન-આધારિત બાયો-બિટ્યુમેન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, CSIR-CRRI, NHAI અને ઓરિએન્ટલના સહયોગી પ્રયાસો દ્વારા વિકસાવવામાં આવી છે. .
બાયો-બિટ્યુમેન શું છે?
• બાયો-બિટ્યુમેન પરંપરાગત બિટ્યુમેનનો ટકાઉ વિકલ્પ છે. તે લિગ્નીનમાંથી મેળવવામાં આવે છે, જે છોડની કોષની દિવાલોમાં જોવા મળતું કુદરતી પોલિમર છે.
• આ સામગ્રી બાઈન્ડર તરીકે કામ કરે છે, જે પરંપરાગત બિટ્યુમેનને સમાન ગુણધર્મો પ્રદાન કરે છે પરંતુ પર્યાવરણીય અસર ખૂબ ઓછી છે.

5_6298506197406323612 (1).pdf
59.3 KB
SBI Bank Assistant Manager (Systems) Written Exam Result
Forwarded from ALL_OLD_PAPER
RRB-ALP-2024-All-Shift-Question-Paper-English.pdf
39.9 MB
RRB ALP Answer Key 2024 Question Papers with Answer Key (All Shift) English language
RRB-ALP-Question-Paper-2024-Hindi-Medium.pdf
44 MB
RRB ALP Answer Key 2024 Question Papers with Answer Key (All Shift) Hindi language
વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઈતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે.
આ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહ જી ના નાના સાહિબજાદા જોરાવર સિંહ અને પાંચ વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહ સિંહની બહાદુરીના સન્માનના માનમાં ઉજવાય છે.

SBI PO NOTIFICATION.pdf
1.2 MB
SBIમાં 2024/25 માટે ઓફિસર (PO)ની નવી ભરતી જાહેર..
Forest_Beat_Gaurd_કચેરી_ફાળવવા_બાબત.pdf
2.3 MB
ફોરેસ્ટ બીટ ગાર્ડ કચેરી ફાળવવા બાબત
AMC SAHAYAK FIREMAN -06/2024-25
Call Letter
https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx?_HIDE&VACANCY_ID=202407052700003