Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.3K photos
67 videos
2.09K files
406 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું.

17 જૂનના રોજ, ભારતે ઈરાન અને આર્મેનિયામાં તેના મિશનની દેખરેખ હેઠળ ઉત્તર ઈરાનમાંથી 110 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા, જેઓ આર્મેનિયામાં પ્રવેશ્યા હતા.
2
5_6242156063274047588.pdf
176.7 KB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)ની ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બાકી રહેલા ઉમેદવારોને તક આપવા બાબત
What’s New: UPSC PRATIBHA Setu Portal

It acts as a second gateway for selected but non-final-ranked UPSC candidates — enabling ministries, PSUs, autonomous bodies, and private organizations to access their profiles (with consent).
RPF022024-CUTOFF.pdf
135.4 KB
RPF Constable Cut-off Marks
SBI PO update

Letter to Selected Probationary Officers :

https://sbi.co.in/web/careers/po-allotment-letter-2025
આ ભરતી માં કોઈએ ફોર્મ ભર્યું હોય એ મને personal msg કરો....

7878769090
_ADMIN.
જાહેરાત ક્રમાંક: ૨૩૪/૨૦૨૪૨૫- બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના
RPF Constable Score Card 2025: Link Activated 05:00 pm

https://rrb.digialm.com/EForms/configuredHtml/33015/92912/login.html
લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ સાંજે 4 વાગ્યાથી જાહેર કરવામાં આવશે...
ProvisinalAnswerKeyLRDDt20062025.pdf
10.5 MB
કોન્સ્ટેબલ Provisional Answer Key
LRD માટે તારીખ 23 જૂન સુધી વાંધા અરજી કરી શકશો.

વાંધા અરજી કરવા માટેની Link:-
https://virtualview.co.in/lrd_track/
3
SLB-178-202425.pdf
1.3 MB
Prelim Exam Syllabus (Concerned Subject) of Advt No. 178/2024-25 Assistant Professor, Production Engineering in Government Engineering College, GES, Class-2
1
તારા માટે રાત દિવસ એક કરી દઉં,

એકવાર બોલી દે સિલેબસ ચેન્જ તો

મારી જિંદગી તારા નામે લખી દઉં!

આમા કવિ રેવેન્યુ તલાટીને કહે છે 😂
💯8
૧૧ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025

"એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ.." "યોગ ફોર વન અર્થ વન હેલ્થ" ની થીમ સાથે

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં

તારીખ: 21 જૂન, 2025
સ્થળ: શર્મિષ્ઠા તળાવ, વડનગર, જિ. મહેસાણા
GSSSB TALATI