Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
PM મોદી સાહેબ અમદાવાદ આવવા દિલ્હી થી નીકળ્યા
1
ગૃહ મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના
3
Ahmedabad Police અમદાવાદ પોલીસ

અમદાવાદ પ્લેન ક્રેસ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર
07925620359

(આ મેસેજ વધુમાં વધુ ફોરવર્ડ કરો)
2
અમદાવાદ એરપોર્ટ બંધ ..
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનું અવસાન

ગુજરાતથી લંડન જતા વિમાન ઉડાન ભરતાની સાથે જ 2 મોતમાં જમીન ધરાશાયી થયું.

કુલ 242 પેસેન્જર હોવાનું માલુમ પડ્યું.

સરકાર દ્વારા નીચેના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા જેના દ્વારા લગતા વળગતા માહિતી મેળવી શકશે.
📞 કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900
📞 મોબાઈલ નં. 9978405304
2
5_6222109483808593193.pdf
37.9 KB
SBI PO Final Result out


Congratulations to all Final Selected Candidates...💐💐
46811556_OJASUPLOADNOTIFICATION.pdf
2 MB
ગાંધીનગર મહાનગરપાલિકા ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
lic-Apprentecis_Advertisement_Notification_2025.pdf
302.7 KB
LIC HFL Apprentice Recruitment 2025: Apply Online for 250 Posts
👉 15 તારીખનાં રોજ LRD ની લેખિત પરીક્ષા યોજાનારી છે.

👉 2,47,803 ઉમેદવારો આપશે પરીક્ષા

👉 ઉમેદવારોને સ્થળ પર વહેલા પહોંચવા સૂચના

👉 ખાસ 7:30 એ સ્થળ પર પહોંચી જવું.
2
*પોલીસ ભરતી પરીક્ષા આપવા આવનાર દરેક સમાજના વિદ્યાર્થી ભાઈઓ માટે રહેવાની 🆓 વ્યવસ્થા કરેલ છે.*
📍 *ભાવનગર*
👍5
આવતીકાલે લેવામાં આવનાર પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા આપનાર તમામ મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ... 💐

કર હર મેેદાન ફતેહ
👍7