Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.29K photos
67 videos
2.08K files
406 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
PSI Provisional Answer Key  અંગે વાંધા અરજી બાબત..
Maru_Gujarat_Official_®
PSI Provisional Answer Key  અંગે વાંધા અરજી બાબત..
શ્રદ્ધા નો વિષય હોય ત્યાં પુરાવા ની જરૂર ના હોય

😂😂
💯6
17/04/2025ના રોજ યોજવામાં આવેલ જાહેરાત ક્રમાંક 73/2024-25 અને 113/2024-25, મદદનીશ ઇજનેર, (સિવિલ), વર્ગ-૨ની સંબંધિત વિષયની પરીક્ષાની OMR ઉમેદવાર અહીં નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે.

https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
RRB Paramedical Exam 2024 City intimation Available

Link - https://rrb.digialm.com//EForms/configuredHtml/33015/93368/login.html
👍2
5_6061928528180417927.pdf
386.9 KB
Final Result for the recruitment to the posts of Industrial Safety and Health Officer.
આજે Maru_Gujarat_Official_® ને 2 years પૂરા થઈ ગયા છે, ગ્રુપમાં રહેલ તમામનો ખૂબ ખૂબ આભાર...
👍1
આજે Maru_Gujarat_Official_® ને 2 years પૂરા થઈ ગયા છે, ગ્રુપમાં રહેલ તમામનો ખૂબ ખૂબ આભાર...

નીચે આપેલ link માં તમારો અભિપ્રાય આપો કે જેથી તે બાબતે યોગ્ય સુધારા કરી શકાય...

Link:
https://docs.google.com/forms/d/e/1FAIpQLScYLxQcOVlBwETPxOX9EzdrB_auxvq7dzId-H-2hGqLSzYufQ/viewform?usp=dialog

Suggestion કે requirement જણાવવા વિનંતી...
2
GPSC 2025 PRELIMS PAPER.pdf
31.6 MB
#GPSC CLASS 1-2 PRELIMS PAPER

EXAM DATE :- 20/04/2025
GPSC CL - 1/2 (Advt. No.
240/2024-25) OMR
DOWNLOAD LINK :

https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
HIGHCOURT DYSO & BAILIFF
MAINS DETAILS SYALLABUS
👍1
👉"બેલીફ ગુજરાતી અનુવાદિત અભ્યાસક્રમ"
HIGHCOURT DYSO & BAILIFF
MAINS DETAILS SYALLABUS

આ સિલેબસ અને પેપર પૅટર્નની માહિતી પ્રમાણે પરીક્ષા માટે નીચે મુજબના વિષયોનો સમાવેશ થાય છે:

1. ગુજરાતી ભાષા (Gujarati Language)
જેમાં અનિવાર્ય રીતે પાઠસમજૂતી (comprehension) પણ સામેલ હશે.
2. સામાન્ય જ્ઞાન (General Knowledge)
જેમાં હાલની ઘટનાઓ (Current Affairs) નો સમાવેશ થાય છે.
3. ઍપ્ટિટ્યુડ અને રીઝનિંગ (Aptitude & Reasoning)
જેમાં પાઠસમજૂતી, કેસ સ્ટડી, તર્કસમજ અને આપત્તિ પરિચલન જેવા પ્રશ્નો આવશે.

તેમાં સમાવેશ થાય છે:
લોજિકલ થિંકિંગ (તાર્કિક ચિંતન)
પ્રોબ્લેમ સોલ્વિંગ (સમસ્યા ઉકેલવાની ક્ષમતા)
એનલિસિસ (વિશ્લેષણ)
ઇન્ટરપ્રિટેશન (અર્થઘટન)
રિસ્પોન્સિવનેસ (પ્રતિસાદ આપવાની ક્ષમતા)
એપ્લિકેશન્સ (લાગુ કરવાની ક્ષમતા)
ઇન્ફરન્સ, રિપોર્ટિંગ, કોમ્યુનિકેશન, કારણો, ધારણાઓ અને નિવેદનો.
👍3
👉ગુજરાતી અનુવાદિત અભ્યાસક્રમ"
👉HIGHCOURT DYSO
👉 MAINS DETAILS SYALLABUS

1. સામાન્ય અંગ્રેજી, જેમાં ફરજીયાત ગદ્યાંશની સમજૂતી (comprehension)નો સમાવેશ થાય છે.
2. સામાન્ય જ્ઞાન, જેમાં વર્તમાન બાબતો (Current Affairs) સામેલ હશે.
3. અનુવાદ સંબંધિત પ્રશ્નો, જેમ કે અંગ્રેજીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ — આ તમામ MCQ (મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો) સ્વરૂપે હશે.
4. ઘટકતા (Aptitude) અને તર્કશક્તિ (Reasoning)ને ચકાસતા પ્રશ્નો, જેમાં ગદ્યાંશ/પ્રકરણ/કેસ સ્ટડીનો સમાવેશ થાય છે.
આવા પ્રશ્નો તર્કશક્તિ અને ક્ષમતા પર આધારિત સામાન્ય MCQ હશે.
તેમાં સામેલ રહેશે:
તાર્કિક વિચારો (Logical Thinking)
સમસ્યાનું ઉકેલ (Problem Solving)
વિશ્લેષણ (Analysis)
અર્થઘટન (Interpretation)
પ્રતિક્રિયાશીલતા (Responsiveness)
વાપરવાના કૌશલ્ય (Applications)
જ્ઞાન (Knowledge)
અનુમાન (Inferences)
અહેવાલ લખવી (Reporting)
સંવાદ (Communication)
કારણો (Reasons)
મંતવ્યો (Assertions)
નિવેદનો (Statements) વગેરે
GPSC EXAM REVIEW
SSC-GD-Revised-Tentative-Vacancy.pdf
415.5 KB
SSC GD 2025: Revised Tentative Vacancy
હેલ્પર_કક્ષાની_જાહેરાત_ક્રમાંક_GSRTC_202425_47_અન્વયે_OMR_આધારિત.pdf
11.9 MB
📌 મિકેનિકલ સાઈડની હેલ્પર કક્ષા જા. ક્રમાંક GSRTC/202425/47 OMR પરીક્ષા માટે બોલાવવા માટે ની ફાઈનલ મેરિટ યાદી જાહેર...
PAK_73_113_202425.pdf
708.6 KB
Provisional Answer Key of Concerned Subject of Advt. No. 73/2024-25 & 113/202425, Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
INCO-114-202425.pdf
863.5 KB
Important Notice Regarding Consent Form and Consent Deposit for Advt. No. 114/2024-25, Accounts Officer, Class-2, Gujarat Accounts Service
5_6068671394906904163.pdf
83.4 KB
ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી બીજું મેરીટ લિસ્ટ જાહેર