Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
રાજ્યની મહાનગરપાલિકાઓ ની વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય.
જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.
Kaagaz_20250119_17204636012 (1).pdf
3.7 MB
આજે યોજાયેલ GPSC Assistant Managerની પરીક્ષાનું પ્રશ્નપત્ર
❇️વ્યક્તિનું નામવિશેષ ઓળખ❇️

પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી

નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર

જુગતરામ દવે : વેડછીનો વડલો

ઠકકરબાપા : સેવાના સાગર

મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર

કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી

ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ

પ્રેમાનંદ : મહાકવિ

હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ

નરસિહ મહેતા  : ગુજરાતી ભાષાના આદિકવિ

મીરાં : જન્મજન્મની દાસી

શામળ : પદ્યવાર્તાકાર

દયારામ : ભક્તકવિ

કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા

અખો : જ્ઞાની કવિ

મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ

ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા

મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ

આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર

કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો

ન્હાનાલાલ :ગુજરાતી કવિવર

સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત

સ્વામી આનંદ : જ્ઞાની અને પ્રબુદ્ધ
👍4
📮📚 જનરલ સાયન્સ 📚📮


✏️Cuso₄ મોરથોથું

✏️Ca(OH)₂ ચનાનુ પાણી

✏️HCl મીઠા નો તેજાબ

✏️HNO₃ સરોખાર તેજાબ

✏️H₂So₄ ગધક નો તેજાબ

✏️NaCl મીઠું (રોક સોલ્ટ)

✏️C₁₂H₂₂O₁₁ સક્રોઝ

✏️C₆H₁₂O₆ ગલુકોઝ
2
🔥Indian Women's Team won the first ever Kho Kho World Cup by defeating Nepal. ❤️
જ્ઞાન સહાયક કેમ્પ સ્થગિત કરવાં બાબત
ગુજરાતમાં વહ્યાં સમૃદ્ધિનાં નીર...
IN-104-202425.pdf
557.3 KB
Important Notice for Advt No. 104/2024-25 Lecturer in Physiotherapy, General State Service, Class-2
FR-26_202223.pdf
223.5 KB
Final Result, Advt. No. 26/2022-23, Assistant Engineer (Civil), Class-2, (GWSSB)
# GPSC UPDATE
GPSC Reforms