Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.23K photos
67 videos
2.06K files
396 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
હિંમતનગર પહેલો રાઉન્ડ 200 માંથી 102 પાસ
રાજ્યમાં માર્ગ સલામતી સંલગ્ન વિવિધ કામગીરી હાથ ધરવા માટે માર્ગ મકાન વિભાગને ₹188 કરોડ ફાળવવાની મંજૂરી...

અકસ્માત થવાની વધુ સંભાવના ધરાવતા માર્ગો પર વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ તથા રોડ ફર્નિચર ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્ટિગ્લેર સિસ્ટમ લગાવવાના કામો હાથ ધરવામાં આવશે...

રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે...
✳️ કોલસાના પ્રકાર:- ✳️

*🌷(1) પીટ*

✔️લાકડામાંથી થતા કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થાને પીટ કહે છે.

✔️તેમાં 28% કાર્બન હોય છે.

✔️પીટના વિચ્છેદક નિસ્યંદનથી મળતા પ્રવાહીમાંથી મીણ, એસિટોન, ઍસિટિક ઍસિડ, મિથેનોલ તેમજ ચક્રીય કાર્બનિક સંયોજનો મળે છે.

*🌷(2) લિગ્નાઈટ*

✔️લિગ્નાઈટમાં લગભગ 28 થી 30% કાર્બન હોય છે. તેમાં બાષ્પશીલ દ્રવ્યો અને ભેજ હોય છે.

✔️તેની ઉષ્મા-ઊર્જા આશરે 27 કિલોજૂલ ગ્રામ-1 છે.

✔️લિગ્નાઈટનો ઉપયોગ રેલવે એન્જિનમાં, થર્મલ વિદ્યુતમથકોમાં અને નાના-મોટા ઉદ્યોગમા બળતણ તરીકે થાય છે.

✔️લિગ્નાઈટનો ઉપયોગ કોલગૅસ મેળવવામાં થાય છે ત્યારે તેમાંથી અવશેષરૂપે કોલટાર મળે છે. જેમાં ચક્રીય હાઈડ્રોકાર્બન, ફિનોલ, ક્રેસોલ અને બીજાં સંયોજનો હોય છે.

*🌷(3) બિટ્યુમિન કોલસો*

✔️તેમાં લગભગ 78-86% કાર્બન હોય છે.

✔️તેમાં બાષ્પશીલ દ્રવ્યો અને થોડા પ્રમાણમાં ભેજ હોય છે.

✔️તેની ઉષ્મા-ઊર્જા આશરે 30 કિલોજૂલ ગ્રામ-1 છે.

✔️તેનો ઉપયોગ પોલાદના ઉત્પાદનમાં તેમજ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે થાય છે.

*🌷(4) ઍન્થ્રેસાઈટ*

✔️ઍન્થ્રેસાઈટ ખનિજ કોલસાનું પરિપક્વરૂપ ગણાય છે.

✔️તેમાં લગભગ 94-98% કાર્બન હોય છે.

✔️તેમાં થોડા પ્રમાણમાં બાષ્પશીલ દ્રવ્ય અને ભેજ હોય છે.

✔️તેની ઉષ્મા-ઊર્જા આશરે 33 કિલોજૂલ ગ્રામ-1 છે.

✔️શુદ્વ ઍન્થ્રેસાઈટ બળે છે ત્યારે તેમાંથી ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી અને અવશેષનું પ્રમાણ ઘણું જ ઓછું રહે છે. આથી બિટ્યૂમિન કોલસા કરતાં ઍન્થ્રેસાઈટનો વપરાશ વધુ થાય છે.

✔️ઍન્થ્રેસાઈટ ઉત્તમ પ્રકારનો કોલસો ગણાય છે.
👍1
GPSC STI OBJECTION LINK ACTIVATED

FOR OBJECTION
PAK-33-2024-25.pdf
469.5 KB
Provisional Key (Prelim) of Advt No. 33/2024-25 Health Officer, Class-2, Gandhinagar Municipal Corporation
PAK-32-2024-25.pdf
463.9 KB
Provisional Key (Prelim) of Advt No.  32/2024-25 Junior Town Planner, Class-2, Gandhinagar Municipal Corporation
PAK-31-2024-25.pdf
740.3 KB
Provisional Key (Prelim) of Advt No.  31/2024-25 Assistant Engineer (Electrical), Class-2, Gandhinagar Municipal Corporation
👍1
PAK-21-2024-25.pdf
864.6 KB
Provisional Key (Prelim) of Advt No.  21/2024-25 Insurance Medical Officer (Ayurved), Class-2, Gujarat Ayurved Service, ESIS
public_notice_of_postponement_of_the_ugc_–_net_december_2024_examination.pdf
500.6 KB
15મી જાન્યુઆરીના રોજ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ
👍1
Media is too big
VIEW IN TELEGRAM
હસમુખ પટેલ સર પોલીસ ભરતી પરીક્ષા બાબતે 🔥

Thank You for Sharing Video
👍4
Downloads_ApplicationDateChangeGPRB_PET_PST_Dt_13012025.pdf
2.9 MB
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૩/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
#GPRB
5_6066732917252428638.pdf
930.5 KB
SSC CGL 2024 Tier-2 Related Notice
5_6069129036557194085.pdf
599.3 KB
UGC NET Revised Schedule
IBPS RRB(ગ્રામીણ બેંક) અને PSB(રાષ્ટ્રીયકૃત બેંક) Tentative Calendar 2025-26
તમને શું લાગે છે આવું થઈ શકે?
Apply Last Date Today (16 Jan)

1️⃣ SBI Bank PO (600 Post)
👍1
ISSUE - 2 (16-1-2025) SC Final Low.pdf
5.4 MB
ગુજરાત પાક્ષિક 16/01/25
વિકાસ, વિરાસત અને વૃદ્ધિ...

વડનગરને મળશે ₹400 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ...


વડનગરને મળશે વિકાસની વણઝાર...

દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વતન વડનગર ભરશે વિકાસની નવી ઉડાન...

જીવંત વારસાની સાથે અનંત વિકાસ સાધશે આપણું અનંત અનાદિ વડનગર...