Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
ભરૂચ
સૈજપુર બોઘા
Junagadh
WHOની માર્ગદર્શિકા મુજબ ધરમપુર ખાતે “સર્પ સંશોધન સંસ્થાન” કાર્યરત...

ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન...
👍1
ગુજરાતમાં 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર...
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદૃઢીકરણ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય...

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 32 માર્ગો પર નવા મેજર-માઈનોર પૂલોના બાંધકામ માટે ₹778.74 કરોડ ફાળવવાની દરખાસ્તને મંજૂરી…

આગામી દિવસોમાં નાગરિકોને વધુ સલામત, સુરક્ષિત અને સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ‘ઈઝ ઓફ લિવિંગ’માં પણ વૃદ્ધિ થશે…
માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત "વન્યજીવન-ગુજરાતના વન્ય પ્રાણીઓ" પુસ્તકનું વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે વિમોચન...

રાજ્યના વન વિભાગના સંકલનમાં રહીને તૈયાર કરાયેલ આ પુસ્તકમાં એશિયાટિક સિંહો, દિપડો, ઘુડખર, જરખ, રીંછ કાળિયાર, જેવા વન્ય પ્રાણીઓથી લઈને દરિયાઈ વિસ્તારમાં વિહરતી ગુજરાતનું ગૌરવ એવી ઈન્ડો પેસિફિક હમ્પબેક ડોલ્ફિન, વ્હેલ શાર્ક, બ્લુ વ્હેલ વગેરે દરિયાઈ પ્રાણીઓ સહિત ગુજરાતના વન્ય જીવન વિશેની સંપૂર્ણ માહિતીને સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે...
👍1
હેરિટેજ સિટી અમદાવાદના નામે વધુ એક સિદ્ધિ..!!

વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે અમદાવાદ ફ્લાવર શૉ એ જીત્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ...
આવતીકાલથી ગુજરાત પોલીસની શરૂ થઈ રહેલ દોડ માટે ગુજરાતના તમામ યોદ્ધાઓને હાર્દિક શુભેચ્છા...❤️

મનમાં જીતવાની આશા હોવી જોઈએ
નસીબ બદલાય કે ના બદલાય સમય ચોક્કસ બદલાય છે...
📌પ્રથમ બેચ
#PSI LRD
ખેડા ગ્રાઉન્ડમાં 200 માંથી 70 ભાઈઓ પાસ
જામનગર 200 માંથી 81 પાસ
👍5