Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.08K files
400 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
જૂનાગઢ SP હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર

→ અંગત કારણોસર #હર્ષદ મહેતા એ રાજીનામું મૂક્યું હતું.
👍1
પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા આપવા માટે ગાંધીનગર મુકામે રાવળ-યોગી સમાજની જે દિકરીઓને આવવાનુ હોય તેમના માટે રહેવા તથા જમવાની વ્યાવસ્થા રાંધેજા (ગાંધીનગર) મુકામે આવેલ રાવળ-યોગી સમાજ છત્રાલયમાં કરવામા આવેલ છે.
FR-68-202324.pdf
132.6 KB
Final Result, Advt. No. 68/2023-24, Additional Assistant Engineer (Civil), Class-3, Gandhinagar Municipal Corporation
ખેડા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય માનક બ્યુરો (BIS)ના 78મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત ‘ક્વોલિટી કોન્ક્લેવ’માં ઉપસ્થિત રહ્યા હતા..

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન; બાળકોમાં માનકીકરણ અને ગુણવત્તાનાં ધોરણોની સમજમાં વધારો કરતી કૉમિક બુક્સનું વિમોચન...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઇફેક્ટ-ઝિરો ડીફેક્ટના ધ્યેય સાથે મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે: મુખ્યમંત્રીશ્રી
Apply Last Date Today (7 Jan)

1️⃣ SBI Clerk (13735 Post)
RRB_CEN_07_2024_Ministerial_and_Isolated_Categories_Recruitment.pdf
4.7 MB
RRB CEN 07/2024 Ministerial and Isolated Categories 1036 Posts Online Form Start
ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો....


શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે વસો ગામના રમત-ગમત, કલા, શિક્ષણ અને આર્મી ક્ષેત્ર તેમજ દેશ સેવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સહિત શિક્ષણ કાર્ય માટે ₹4 કરોડનું દાન આપનાર વતનપ્રેમી શ્રી રમેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું...