Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.08K files
400 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
RRB Level-01 Viral Notice Completely Fake
UGC NET DEC 2024 Download Admit Card only for exam schedule 3,6,7,8 January.

https://ugcnetdec2024.ntaonline.in/admitcard/index
🎯પ્રથમ ભારતીય મહિલાઓ🎯

📌પ્રથમ મહિલા શાસક - રઝીયા સુલતાના (૧૨૩૬)
📌પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર - રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
📌પ્રથમ મહિલા સ્નાતક - વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
📌પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)
📌પ્રથમ મહિલા લશ્કરી અધિકારી - નીલા કૌશિક પંડિત
📌પ્રથમ મહિલા સ્ટંટક્વીન - નાદિયા (૧૯૪૫)
📌પ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજીની નાયડુ (૧૯૪૭)
📌પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન - રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)
📌પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
📌પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર - આરતી સહા (૧૯૫૯)
📌પ્રથમ મહિલા વિશ્વ સુંદરી - રીતા ફરીયા (૧૯૬૨)
📌પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન - સુચિતા કૃપલાની (૧૯૬૩)
📌પ્રથમ મહિલાવડાપ્રધાન - ઇન્દીરા ગાંધી (૧૯૬૬)
📌પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ - દેવિકારાની શેરકી (૧૯૬૯)
📌પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક - મધર ટેરેસા (૧૯૭૯)
📌પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા - બચેન્દ્રી પાલ (૧૯૮૪)
📌પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી - કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
📌પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર - સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
📌પ્રથમ મહિલા આઈ.પી.એસ. - કિરણ બેદી (૧૯૭૨)
📌પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ - આશા પારેખ (૧૯૯૦)
📌પ્રથમ મહિલા બેરિસ્ટર - કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)
📌પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર - હોમાઈ વ્યારાવાલા
📌પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) - લીલા શેઠ (૧૯૯૧)
📌પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર - સુરેખા યાદવ (૧૯૯૨)
📌પ્રથમ મહિલા બસ ડ્રાઈવર - વસંથકુમારી (૧૯૯૨)
📌પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ - ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
📌પ્રથમ મહિલા પાયલટ - દુર્બા બેનરજી (૧૯૯૩)
📌પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર - રીન્કુસીન્હા રોય (૧૯૯૪)
📌પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા - અપર્ણા પોપટ (૧૯૯૪)
📌પ્રથમ મહિલા મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન (૧૯૯૪)
📌પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ - મેનકા ગાંધી (૧૯૯૬)
📌પ્રથમ મહિલા અવકાશ યાત્રી - કલ્પના ચાવલા (૧૯૯૭)
📌પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા - મલ્લેશ્વરી (૨૦૦૦)
📌પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર - કમલેશ કુમારી (૨૦૦૧)
📌પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા - વિજય લક્ષ્મી
📌પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ - હરિતા કૌર દેઓલ
📌પ્રથમ મહિલા મેયર(મુંબઈ) - સુલોચના મોદી
📌પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન - જ્યોર્જ
📌પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી - સુબ્રમણ્યમ
📌પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત
📌પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી - પંડિત
📌પ્રથમ મહિલા ઈજનેર - લલિતા સુબ્બારાવ
📌પ્રથમ મહિલા ડોક્ટર - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.
👍4
INCV-35-2024-25.pdf
468.8 KB
Important Notice Regarding Change in Number of Vacancy of Advt No. 35/2024-25, Station Officer, Class-3, Gandhinagar Municipal Corporation
👍1
લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતા માટેની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં ગુજરાત સતત છઠ્ઠા વર્ષે દેશભરમાં ટોચના સ્થાન પર, “એચીવર્સ” કેટેગરીમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે…

🔶 ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી જતીન પ્રસાદની ઉપસ્થિતિમાં “લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા...

🔶 2024ના વર્ષ માટે વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતા, સરકારી મંજૂરી મેળવવાની સુગમતા અને રાજ્યમાં લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવા માટેના રાજ્ય સ્તરીય પ્રયાસો પર આધારિત રેન્કિંગમાં ગુજરાતે તેની અદભૂત પ્રગતિ ચાલુ રાખીને “એચીવર્સ” કેટેગરીમાં ટોચની પોઝિશન જાળવી રાખી છે...

🔶 LEAPS એવોર્ડનો ઉદ્દેશ્ય ઇનોવેશન, સસ્ટેનીબિલીટી, ESG (Environmental, Social and Governance) પ્રેક્ટીસ અને ગ્રીન લોજિસ્ટિક્સને પ્રોત્સાહીત કરવાનો છે...
👍1
રમશે ગુજરાત, જીતશે ગુજરાત...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યની ખેલ પ્રતિભાવોને પ્લેટફોર્મ પૂરું પાડતા ખેલ મહાકુંભ 3.0નો રાજકોટ ખાતેથી ભવ્યાતિભવ્ય શુભારંભ...

રમત-ગમત રાજ્ય મંત્રીશ્રી સહિતના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત રંગારંગ કાર્યક્રમમાં ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓ ઉપરાંત પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા ત્રણ જિલ્લાઓનું સન્માન...

“ખેલે તે ખીલે”ના મંત્ર સાથે 2010માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધી ખેલાડીઓનું ખેલ કૌશલ્ય ઝળક્યું છે : મુખ્યમંત્રીશ્રી