Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.07K files
399 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
સમગ્ર ભારતમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે...
સાયબર હુમલાના મામલે અમેરિકા પ્રથમ અને ત્યાર બાદ ભારત બીજા ક્રમે.
મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે ?
Anonymous Quiz
14%
ઓડિશા
48%
હરિયાણા
23%
ઉતરપ્રદેશ
14%
બિહાર
ભારતના કયા રાજ્યે દેશના પ્રથમ કાચના દરિયાઈ પુલનું અનાવરણ કર્યું છે ?
Anonymous Quiz
28%
તમિલનાડુ
42%
કેરળ
23%
કર્ણાટક
7%
આંધ્રપ્રદેશ
🔹PAK માં વાંધા-સૂચન ઓનલાઇન થઈ શકશે.

✔️લિંક 🖇️
https://formonline.co.in/GPSC_OBJ/
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

ચીનમાં ફેલાઈ રહેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ને લઈને ભારતમાં ચિંતાનું મોજું, DGHSએ સ્પષ્ટ કર્યું ચિત્ર.
જામનગર ગ્રાઉન્ડ 🫡
(અન્ય જીલ્લામાં રહેવાની સગવડ માહિતી આવતી જશે, તેમ આપણા ચેનલ માધ્યમ થી આપના સુધી પહોંચાડતા રહીશું)
👍2
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો) તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.

સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ. ૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.

સંપર્ક

9228641543,9099998688,9825521008, 9924154011,9537544899.
શ્રી રાજપુત સેવા સમાજ જુનાગઢ*

**આગામી તા. 08/01/2025 થી* *ચાલુ થનાર પો.સ. ઇ . તથા*કોન્સ્ટેબલનીશારીરિક કસોટી માટે જુનાગઢ જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર સમગ્ર રાજ્ય ના રાજપુત ભાઈ ઓ અને બહેનો ને રાજપૂત સેવા સમાજ*જુનાગઢ તરફથી રહેવાની ફી વ્યવસ્થા જુનાગઢ રાજપૂત સેવા સમાજ ભવન ગિરનાર દરવાજા જુનાગઢ ખાતે રાખવામાં આવી છે*

*રાત્રિના સમયે સંપર્ક કરવો રણજીતસિંહ ચુડાસમા મો. 99781 81472* અને

*દિવસમાં સંપર્ક કરવો કિશનભાઇ 93280 18387 ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા વિનંતી*

*જેથી કરીને યોગ્ય વ્યવસ્થા થઈ શકે વિશેષમાં આપને કોઈ અસુવિધા હોય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો*

*મહેન્દ્રસિંહ જાડેજા પ્રમુખશ્રી 99250 44885* *યશપાલસિંહ જાડેજા ખજાનચી 9898027422* * *જીતેન્દ્રસિંહ સોલંકી મંત્રીશ્રી 9979699989*
જય માતાજી

પોલીસ ભરતીમાં ગોંડલ ગ્રાઉન્ડ આવેલ હોય તેઓને રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા *"રાજપૂત સમાજ ભવન" લાલપુલ પાસે, ગોંડલ* ખાતે રાખવામાં આવેલ છે તેમજ ગ્રાઉન્ડના દિવસે સવારે ભાઈઓને ગ્રાઉન્ડ સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટેનો કોઈ ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.

*ગ્રાઉન્ડ માટે આવનાર ભાઈઓએ નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.*

શ્રી વિશ્વરાજસિંહ જાડેજા (શિવરાજગઢ)

મો.નં 9016396570

શ્રી ભૂપેન્દ્રસિંહ રાયજાદા (રૂપાવટી)

મો.નં 9879945777

વધુ માહિતી માટે અમારી સંસ્થા હોદ્દેદારોનો સંપર્ક કરવો.

શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (પાંચિયાવદર) પ્રમુખશ્રી - ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલ

મો.નં 9737101111

શ્રી પ્રવીણસિંહ જાડેજા (શેમળા) પ્રમુખશ્રી - મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ - ગોંડલ

મો.નં 9825734909

શ્રી પ્રતિપાલસિંહ જાડેજા (મસીતાળા) મંત્રીશ્રી - ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ - ગોંડલ

મો.નં.9998884448

*નોંધ :- ગ્રાઉન્ડનો કોલલેટર અને આધારકાર્ડની નકલ આપવાની થશે*
👍1
રમતગમત ક્ષેત્રે રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ...

તારીખ: ૪ જાન્યુઆરી, ૨૦૨૫.
સ્થળ: એથ્લેટિક્સ ટ્રેક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
👍2
"PMJAY-મા યોજના"

યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં "આયુષ્માન કાર્ડ” હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ મુશ્કેલી જણાય તો ૯૨૨૭૭ ૨૩૦૦૫ વોટ્સઅપ નંબર પર સંપર્ક કરશો
નડિયાદ
👍2
રાજકોટ
તા. ૦૮/૦૧/૨૦૨૫ થી ચાલુ થનાર પો.સ.ઈ / કોન્સ્ટેબલ ના શારીરિક કસોટી માટે જામનગર જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર ના સહયોગ થી રહેવાની તેમજ જમવાની 200 વ્યક્તિ ની વ્યવસ્થા ગોઠવેલ છે.જે કોઈ ભાઈઓ ને જામનગર ખાતે જેલ ગ્રાઉન્ડ હોય તેને રહેવા જમવા ની તમામ સગવડ માટે નીચે ના નંબર પર સંપર્ક કરવો.

વિનોદભાઈ મેટાલિયા (હેડ કોન્સ્ટેબલ ):- 9979840422

દિનેશભાઇ બારૈયા (હેડ કોન્સ્ટેબલ):- 9925910808

સરનામું :- જામનગર જિલ્લા જેલ પવનચક્કી આર્મી ગેટ ની પાસે જામનગર. (પોલીસ ક્વાર્ટર થી 1 km દૂર થાય)
👍1
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો) તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.


સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ.

૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.

સપર્ક

મોનં.9228641543,9099998688,9825521008, 9924154011,9537544899.
👍1
તા. ૦૮/૦૧/૨૦૨૫ થી ચાલુ થનાર પો.સ.ઈ / કોન્સ્ટેબલ

ના શારીરિક કસોટી માટે જામનગર જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર કચ્છ જિલ્લા ના રાજપુત ક્ષત્રિય સમાજ ના ભાઈઓ ને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા જામનગર જિલ્લા જેલ ખાતે કરવામાં આવેલ છે.

જે જામનગર જિલ્લા જેલમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મનુભા જાડેજા
(ગામ : વિઝાણ - કચ્છ )

જામનગર જિલ્લા જેલ ખાતે સુબેદાર તરીકે ફરજ બજાવતા શ્રી રવિરાજસિહ જાડેજા
(ગામ : પીપર જામનગર)

જામનગર જિલ્લા જેલ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા શ્રી મયુરસિંહ જાડેજા
(ગામ : મંજલ (તરા) - કચ્છ )

જામનગર જિલ્લા જેલ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા શ્રી રવિરાજસિંહ જાડેજા
(ગામ : ખીરી જામનગર)

ના સહયોગ થી રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા ગોઠવેલ છે જે કોઈ ભાઈઓ ને જામનગર ખાતે ગ્રાઉન્ડ હોય તેને રહેવા જમવા ની તમામ સગવડ માટે નીચે ના નંબર પર સંપર્ક કરવો.

: રવિરાજસિંહ ૯૦૯૯૯ ૪૯૪૩૯
: મયુરસિંહ ૯૭૧૪૩ ૩૬૫૦૫
: રવિરાજસિંહ ૭૯૪૮૭ ૭૬૦૫૬
👍1
RRB Level-01 Viral Notice Completely Fake