Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.07K files
399 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.
ER-01-01-2025.pdf
6 MB
Important Notice Regarding Examination Rules (With Amendment) of the Special Competitive Examination (Semi-Direct) for District Inspector of Land Records, Class-2
PAK-24-2024-25.pdf
477.2 KB
Provisional Answer Key (Prelim) of Advt. No. 24/2024-25, Pathologist (Specialist Service), Class 1, Health and Medical Services
IAS વત્સલા વાસુદેવને સરકારે ACS બનાવ્યા
👍1
5_6316681944952213802.pdf
43.5 KB
કંડકટર ઓએમઆર પદ્ધતિથી લેવાયેલ પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી
Downloads_GenderChangeApplicationForm.pdf
84.7 KB
ભુલથી Gender ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો..
Downloads_CallLetterApplicationForm.pdf
103.9 KB
કોલલેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો.
Downloads_DateChangeApplicationForm.pdf
235.8 KB
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમૂનો
👍1
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય..
• કાલે અમે ૨૦૨૪માં હતા
• આજે અમે ૨૦૨૫ માં આવ્યા

કાલે અમે બનાસકાંઠામાં હતા
આજે વાવ-થરાદમાં આવી ગયા.

બનાસકાંઠા વાળા 😅
🔥7
*રાજ્યની નવી 9 મનપામાં મ્યુ. કમિશ્નરની નિમણૂંક*

*નવી મનપા આજથી જ આવશે અસ્તિત્વમાં*

નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ
પોરબંદર મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
મહેસાણા મ્યુ. કમિશ્નર રવિન્દ્ર ખટાલે 
વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી
ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે
👍1
HC ASSISTANT TO OTHER GOVT. EXAM COMMON LIST.pdf
329.8 KB
HC ASSISTANT TO OTHER GOVT. EXAM COMMON LIST.pdf

251 લોકો હાલ તલાટી, સિનિયર ક્લાર્ક અને બીજી પોસ્ટમાં નોકરી કરે છે. જો આપની હાલની નોકરીમાં આપ અનુકુળ હોવ અને યોગ્ય કારણ ન હોય તો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં DV ન કરાવવા વિનંતી.

આખરી નિર્ણય આપનો રહેશે પણ આપના કારણે કોઈ વિધાર્થીઓનું સંઘર્ષમય જીવન સુધરી જશે..
👍1
📌નવીન મહાનગરપાલિકા મા વિવિધ સંવર્ગનો પોસ્ટ ઉભી કરવા બાબત.