Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.08K files
400 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
Forwarded from ALL_OLD_PAPER
RPF_SI_All_Shift_Question_Paper_with_Answer_Key_2024_English_New.pdf
40.3 MB
RPF SI 2024 All Shift Question Paper with Answer Key (English medium)
RPF_SI_All_Shift_Question_Paper_with_Answer_Key_2024_Hindi_New.pdf
54.1 MB
RPF SI 2024 All Shift Question Paper with Answer Key (hindi medium)
👍1
આણંદમાં બનશે દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટી

કો ઑપરેટિવ યુનિવર્સિટીનું નામ : ત્રિભુવન સહકારી યુનિવર્સિટી હશે.
👍3
Maru_Gujarat_Official_®
public_notice_for_advance_city_intimation_of_ugc_net_december_2024.pdf
Ucg net પરીક્ષા સંદર્ભે નું city allotment જાહેર કરેલ છે... આ સિટી allotment માત્ર ને માત્ર 03 તારીખે જેમની પરીક્ષા છે એમના માટે જ છે

અન્ય લોકો નું પરીક્ષાનું સિટી ટૂંક સમયમાં જાહેર થશે
સ્વામિત્વ યોજના'ના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે 11.75 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ...
7 વર્ષે સાબિત થયું કે અહીં પણ છે ડેન્ડ્રેલાફિસ સ્નેક.

ગુજરાતમાં સાપની કુલ પ્રજાતિ 66 થઇ,હર્પેટોલોજિસ્ટ દિકાંશ પરમારનું રિસર્ચ
1
👉વિધાનસભાની મહત્તમ, લઘુતમ સભ્યસંખ્યા :
💫500, 60 સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી,

💫1950 સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય ઃ 65

👉સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂંક રાષ્ટ્રપતિ

👉 જિલ્લા જજની નિમણૂક રાજ્યપાલ

👉 પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન દેશના પ્રથમ કાયદા અધિકારીઃ એટર્ની જનરલ

👉 દેશના પ્રથમ એટર્ની જનરલઃ એમ.સી. સેતલવાડ

👉 રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારીઃ

💫એડ્વોકેટ જનરલ

પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કે.સી. નિયોગી

લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર

👉એલ.એમ. સિંઘવી • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા ઃ
💫લોર્ડ રિપન

👉 જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારીઃ
💫કલેક્ટર (DM)

👉લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો 42મો
1
👊 મૂળરાજ નું મૃત્યુ - સાબરમતી નદી ના કિનારે

👊 ચામુંડરાજ નું મૃત્યુ - નર્મદા નદી ના કિનારે

👊 વલ્લભરાજ નું મૃત્યુ - શીતળા

👊 મહંમદ તુઘલખ નું મૃત્યુ - ક્ષય (TB)

👊 અકબર નું મૃત્યુ - મરડો

👊 શાહજહાં નું મૃત્યુ - પ્લેગ

👊 જહાંગીર નું મૃત્યુ - પ્લેગ

👊 મોહમ્મદ ગજની નું મૃત્યુ - મલેરીયા
🔴 દેશના 5 રાજ્યોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે.

☑️ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.

☑️ કોણ ક્યાંના રાજ્યપાલ બન્યા?

ઓડિશા- ડૉ. હરિ બાબુ કંભમપતિ

મિઝોરમ- ડૉ.વિજય કુમાર સિંહ

બિહાર- આરીફ મોહમ્મદ ખાન

કેરળ- રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર

મણિપુર- અજય કુમાર ભલ્લા
👍3