*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-23/02/2022 થી 28/02/2022🗞️*
⭕તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી (50 રન) ફટકારનાર ભારતીય ખેલાડી કોણ બની❓
*✔️ઋચા ઘોષ (26 બોલમાં)*
⭕હાલમાં કયા દેશમાં મહિલાઓને 24 સપ્તાહ સુધીનો ગર્ભપાત કરાવવાનો અધિકાર મળ્યો❓
*✔️દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં*
⭕ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કર્યો❓
*✔️દાહોદથી*
⭕ચોરી કરાયેલી બુદ્ધ ભગવાન અવલોકીતેશ્વર પદ્મપાણીની મૂર્તિ તાજેતરમાં કયા દેશમાંથી લાવવામાં આવી❓
*✔️ઈટાલી*
⭕પ્રો-કબડ્ડી લીગની 8મી સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔️દબંગ દિલ્હી*
*✔️પટના પાઈરેટ્સને હરાવ્યું*
⭕પાકિસ્તાનમાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર નિયુક્ત થનાર પ્રથમ હિન્દુ કોણ બન્યા❓
*✔️કૈલાશકુમાર*
⭕ભારતીય નૌકાદળના અભ્યાસમાં 40 દેશ સામેલ થશે.આ અભ્યાસનું નામ શું છે❓
*✔️મિલન*
⭕હેક્ટર દીઠ 71 વૃક્ષોની ગીચતા સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો કયો બન્યો❓
*✔️આણંદ જિલ્લો*
⭕27 ફેબ્રુઆરી➖વર્લ્ડ NGO (નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન) દિવસ
⭕સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ કયો બન્યો❓
*✔️ચીન*
*✔️ભારત બીજા ક્રમે*
*✔️ભારત ચોખાની નિકાસ કરવામાં પ્રથમ*
⭕યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ખાસ કરીને વિદ્યાર્થીઓને લાવવા માટે શરૂ કરાયેલ મિશનનું નામ શું છે❓
*✔️ઓપરેશન ગંગા*
⭕તમિલનાડુના મુખ્યમંત્રી, ડીએમકેના વડા એમ.કે.સ્ટાલિનની આત્મકથાનું નામ શું છે જે રાહુલ ગાંધી દ્વારા વિમોચન કરવામાં આવશે❓
*✔️ઉંગાલિલ ઓરુવન (તમારામાંથી એક)*
⭕હિટ એન્ડ રન કેસમાં મૃતકના પરિવારને 50 હજારના બદલે હવે કેટલું વળતર આપવામાં આવશે?
*✔️2 લાખ રૂપિયા*
⭕ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ-IS A માં સામેલ થનારો વિશ્વનો 76મો દેશ કયો છે❓
*✔️પલાઉ*
⭕'ગો ટ્રાઈબલ' અભિયાન કેન્દ્રીય આદિવાસી મંત્રાલયે તાજેતરમાં કોના સહયોગથી લોન્ચ કરેલું❓
*✔️એમેઝોન ગ્લોબલ*
⭕તાજેતરમાં કોર્પોરેટ સોશિયલ સિસ્પોન્સિબિલીટીઝ (CSR)ના નિયમોને વધુ કડક બનાવવા કયું બિલ રાજ્યસભામાં પસાર કરાયું❓
*✔️કંપનીઝ (એમેન્ડમેન્ટ) બીલ, 2019*
⭕ભારતે સતત સૌથી વધુ ટી20 મેચ (12 મેચ) જીતવાના રેકોર્ડની બરાબરી કરી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥

*🗞️Date :-01-02/03/2022🗞️*
⭕સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના પ્રથમ મહિલા ચેરપર્સનપદે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️માધવી પુરી બુચ*
*✔️IIM અમદાવાદથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે*
⭕UNના ટકાઉ વિકાસના 2030 સુધીના 17 લક્ષ્યાંકોમાં 192 દેશોમાં ભારત ત્રણ ક્રમ નીચે ઉતરીને કેટલામાં ક્રમે છે❓
*✔️120મા*
⭕ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે મહાશિવરાત્રી નિમિત્તે કેટલા દીપ પ્રગટાવી વિશ્વ વિક્રમ સર્જ્યો❓
*✔️21 લાખ*
⭕નાસા દ્વારા અંતરિક્ષ સ્ટેશનને પ્રશાંત મહાસાગરમાં કયા સ્થળે વર્ષ 2030 સુધીમાં ડૂબાડવાની યોજના છે❓
*✔️પોઇન્ટ નિમો*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા CNG પ્લાન્ટનો પ્રારંભ ક્યાં કર્યો❓
*✔️ઇન્દોર*
⭕ઈંગ્લેન્ડના વેડિંગટનમાં બહુ રાષ્ટ્રીય સેના યુદ્ધાભ્યાસ યોજાશે.જેમાં ભારતનું લડાકુ વિમાન તેજસ પણ ભાગ લેશે.આ યુદ્ધાભ્યાસનું નામ શું છે❓
*✔️એક્સ કોબ્રા વોરિયર-22*
⭕75 વર્ષના વિજ્ઞાનના ક્ષેત્રે ભારતે મેળવેલી સિદ્ધિઓની ઉજવણી માટે સ્મરણોત્સવ ઉજવાયો તેનું નામ શું છે❓
*✔️વિજ્ઞાન સર્વત્ર પુજ્યતે*
⭕વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ કયા દેશમાં 50 હજાર ટન ઘઉંની માનવીય સહાયતાથી પ્રથમ ખેપની લીલીઝંડી આપી❓
*✔️અફઘાનિસ્તાન*
⭕વિન્ટર ઓલિમ્પિક 2022 ચીનના બેઇજિંગમાં સંપન્ન થયો.જેમાં કયો દેશ મેડલ ટેલીમાં ટોચ પર રહ્યો❓
*✔️નોર્વે*
*✔️બીજા જર્મની અને ત્રીજા ક્રમે ચીન*

*🗞️Date:-03/03/2022 થી 09/03/2022🗞️*
⭕2600 વર્ષ પહેલાં ભગવાન મહાવીર પસાર થયા હતા તે માર્ગ મગહી પથ (બિહાર)ને પુનર્જીવિત કરાશે. આ પથ કઈ નદી પર આવેલો છે❓
*✔️કિઉલ*
*✔️581.25 મીટર લાંબો બનાવવામાં આવશે.*
⭕હાલમાં મહિલા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપની શરૂઆત ક્યાં થઈ❓
*✔️ન્યુઝીલેન્ડ*
⭕હાલમાં રણજી ઈતિહાસની 5000મી મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ❓
*✔️રેલવે અને જમ્મુ*
*✔️વડોદરાનો અતિત શેઠ રણજીમાં હેટ્રિક લેનારો 82મો ખેલાડી બન્યો*
⭕ચેન્નઈના પહેલા દલિત અને સૌથી ઓછી ઉંમરના મહિલા મેયર કોણ બનશે❓
*✔️28 વર્ષીય આર.પ્રિયા*
⭕બોડી બિલ્ડીંગમાં મિસ્ટર ગુજરાત ટાઈટલ કોને જીત્યું❓
*✔️નવસારીના દલીમ શેખ*
⭕તાજેતરમાં વિરાટ કોહલી તેમની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ કઈ ટીમ સામે રમ્યો❓
*✔️શ્રીલંકા*
*✔️100મી ટેસ્ટ મેચ રમનાર ભારતનો 12મો ખેલાડી બન્યો*
⭕હાલમાં કયા દેશમાં સ્વસ્તિક પર પ્રતિબંધ મુદ્દે ભારતીયોના વિરોધથી બીલમાં સ્વસ્તિકને બદલે હુકડ ક્રોસ શબ્દ વપરાશે❓
*✔️કેનેડા*
⭕પાકિસ્તાનના કયા શહેરમાં શિયા મુસ્લિમોની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો❓
*✔️પેશાવર*
⭕દેશમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે❓
*✔️11મા*
*✔️સૌથી વધુ માથાદીઠ આવક ગોવામાં*
⭕જેટ એરવેઝના નવા CEO તરીકે કોની વરણી કરવામાં આવી❓
*✔️સંજીવ કપૂર*
⭕ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જાદુઈ સ્પિનર જેમનું હાલમાં થાઈલેન્ડમાં હાર્ટ એટેકથી નિધન થયું❓
*✔️શેન વોર્ન*
*✔️જન્મ :-13-09-1969*
*✔️નિધન :- 04-03-2022*
*✔️વોર્નના નામે 1071 વિકેટો*
*✔️1000+ વિકેટ લેનાર બીજો ખેલાડી*
*✔️IPLની પ્રથમ સીઝનમાં 2008માં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવ્યું હતું*
⭕રાજસ્થાનમાં જેસલમેરના પોખરણમાં હવાઈદળની સૌથી મોટી કવાયત યોજાશે.આ કવાયતનનું નામ શું છે❓
*✔️વાયુશક્તિ - 2022*
*✔️દર ત્રણ વર્ષે આ કવાયતનું આયોજન કરવામાં આવે છે*
⭕મેઘાલય CBIની માન્યતા પાછી ખેંચનાર કેટલામું રાજ્ય બન્યું❓
*✔️નવમું*
*✔️આ અગાઉ મિઝોરમ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને કેરળ માન્યતા રદ કરી ચૂક્યું છે*
⭕બે ટ્રેનો વચ્ચે અકસ્માત રોકવા રેલવે આધુનિક ટેક્નિક વિકસાવી.આ ટેક્નિકનું નામ શું છે❓
*✔️કવચ*
⭕ગુજરાત સરકારનું 2022-23 નાણાકીય વર્ષનું બજેટ કોના દ્વારા રજૂ કરાયું❓
*✔️નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ*
*✔️2,43,965 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું*
*👆🏻વિસ્તૃત માહિતી next પોસ્ટમાં અલગથી*
⭕ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજોને લોજીસ્ટિક સપોર્ટ પૂરો પાડવા માટે કયા જહાજનું લોકાર્પણ કરવામાં આવ્યું❓
*✔️ઉર્જા પ્રભા*
*✔️દહેજના સોફ્ટ શિપયાર્ડમાં નિર્મિત*
⭕તાજેતરમાં 5 શાસનકાળના સાક્ષી પુરતા બુર્જ ક્યાંથી મળી આવ્યા❓
*✔️વડનગર*
⭕7 માર્ચ➖જન ઔષધિ દિવસ
⭕એશિયાનું સૌથી મોટું ન્યુક્લિયર પાવર કોમ્પ્લેક્સ ક્યાં બનશે❓
*✔️રાવતભાટા*
⭕8 માર્ચ➖આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
⭕તાજેતરના પ્રાપ્ત અહેવાલ-2021 મુજબ કયા દેશના લોકો સૌથી લાંબું જીવન જીવે છે❓
*✔️જાપાનીઓ (72.6 વર્ષ)*
*✔️ભારતના લોકો 69.7 વર્ષ*
*✔️દુનિયાનું સરેરાશ આયુષ્ય 72.6 વર્ષ*
⭕ભારત અને શ્રીલંકા વચ્ચે નવમો સમુદ્ર અભ્યાસ યોજાશે.આ અભ્યાસને શુ નામ આપવામાં આવ્યું❓
*✔️સ્લેનેક્સ*
⭕પેલેસ્ટાઈન ખાતેના ભારતીય રાજદૂત જેઓ દુતાવાસમાં મૃત અવસ્થામાં મળી આવ્યા❓
*✔️મુકુલ આર્ય*
⭕9 માર્ચ➖નો સ્મોકિંગ ડે
⭕ઇલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે ભારતનો સૌપ્રથમ ઈ-કચરા, ઈકો પાર્ક ક્યાં બનાવાશે❓
*✔️દિલ્હી*
⭕જમ્મુ કાશ્મીર પોલીસે કયા શહેરમાં વિમેન સેફટી સ્ક્વોડ શરૂ કરી❓
*✔️શ્રીનગર*
⭕ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) રૂડકીએ ખાસ કરીને ઉત્તરાખંડના ખેડૂતોના મોસમ સંદર્ભની સચોટ માહિતી માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે❓
*✔️કિસાન એપ્લિકેશન*

*💃8 માર્ચ➖આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ💃*
🔥પહેલા ભારતીય મહિલા ડોક્ટર➖આનંદીબાઈ ગોપાલરાવ જોશી
🔥પહેલા આઈપીએસ➖કિરણ બેદી
✔️1972માં દેશના પહેલા મહિલા IPS બન્યા હતા.
🔥પહેલા એન્જીનિયર➖અય્યાલસોમાયાજુલા લલિતા
✔️1943માં ઇલેક્ટ્રિકલ એન્જીનિયર બનનાર પહેલા મહિલા હતા.
🔥દેશની સૌથી નાની વયની પાઈલટ➖મૈત્રી પટેલ (19 વર્ષ)
🔥દેશની એકમાત્ર મહિલા ટનલ એન્જીનિયર➖એની સિન્હા રોય
✔️એન્જીનિયર ઓફ ધ યરથી સન્માનિત
🔥2021નો રામાનુજન પુરસ્કાર જીત્યો➖નીના ગુપ્તા
✔️70 વર્ષ જૂનો ગણિતનો કોયડો ઉકેલ્યો
🔥હાલમાં ન્યુઝીલેન્ડની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયેલા પ્રથમ ભારતીય મહિલા➖ચેન્નઈમાં જન્મેલા પ્રિયંકા રાધાકૃષ્ણન
🔥અમેરિકાની પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ➖ભારતીય મૂળના કમલા હેરિસ
🔥ભારતની પ્રથમ મહિલા પાઈલટ જેણે સાડી પહેરીને ચલાવ્યું હતું પ્લેન➖સરલા ઠકરાલ
🔥મહોમ્મદ ઘોરીને ગુજરાતમાં ઘુસવા ન દીધો હતો➖નાયિકી દેવી
🔥દિલ્હીની પહેલી મહિલા શાસક➖રઝિયા સુલતાન
🔥મરાઠાના સૌથી તાકાતવર શાસક➖તારાબાઈ
🔥માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતની પહેલી અને દુનિયાની પાંચમી મહિલા➖બચેન્દ્રી પાલ (1984માં)
🔥ભારતીય સેનામાં સામેલ થનારી પહેલી મહિલા➖પ્રિયા ઝિંગન
💥R.K💥

*🏚️લક્ષ્મી વિલાસ પેલેસ🏚️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖ગુજરાતમાં વડોદરા શહેરમાં આવેલ છે.
➖આ પેલેસની નિર્માણની શરૂઆત 1880માં શરૂ કરવામાં આવ્યું હતું.
➖આ પેલેસનું નિર્માણ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું.
➖ડિઝાઇન અંગ્રેજ આર્કિટેક્ટ ચાર્લ્સ મેન્ટે કરી હતી.
➖રાજસ્થાની, ઇસ્લામિક અને વિક્ટોરિયન આર્કિટેક્ટનો સંગમ જોવા મળે છે.
➖અહીં એક દરબાર હોલ છે, જેમાં રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવેલા કિંમતી ચિત્રો લાગેલા છે.
➖આ પેલેસ 700 એકરમાં ફેલાયેલો છે.
➖આ પેલેસમાં 170 રૂમ છે.
*🗞️ઝગમગ🗞️*

*🔥શ્રવણ બેલગોલાની ગોમતેશ્વર મૂર્તિ🔥*
➖કર્ણાટકના બેંગ્લોરથી 158 કિમીના અંતરે શ્રવણબેલગોલા ભગવાન ગોમતેશ્વરની વિરાટ મૂર્તિથી પ્રસિદ્ધ છે.
➖55 ફૂટ ઊંચી ભગવાન બાહુબલીની આ મૂર્તિ 10મી સદીમાં સ્થાપના કરવામાં આવેલી ઊંચી ટેકરી ઉપર ગ્રેનાઈટના એક જ ખડકમાંથી કંડારાયેલી આ મૂર્તિ 55 ફૂટ ઊંચી છે અને 30 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે.
➖આ પ્રકારની પથ્થરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે.
➖શ્રવણબેલગોલા જૈનોનું યાત્રાધામ છે.

*👝ગુજરાત બજેટ - 2022-23👝*
➖નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
➖2.43 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું.
➖સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી મફત એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે.
➖12 હજારથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને વ્યવસાય વેરામાં માફીની જાહેરાત કરવામાં આવી.
➖પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
➖80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250, 60થી વધુ વયનાને ૱1 હજાર પેન્શન
➖60 વર્ષથી વધુ વય માટે ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજના
➖બોટાદ, જામ ખંભાળિયા અને વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે.
➖100 નવી એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઈલ સંજીવની વાન શરૂ કરાશે.
➖વડોદરા જિલ્લાના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
➖વડનગર ખાતે પ્રેરણાશાળા
➖ભારતના રાષ્ટ્રીય વૃક્ષ, સેકન્ડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું 75 સ્થળોએ વાવેતર કરી 75 નમો વડ વનનું નિર્માણ
➖ડો.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં સહાય એક લાખથી વધારી ૱2.50 લાખ કરાઈ.
➖સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) અને ગરુડેશ્વર તાલુકાના 52 ગામોને ભારતનેટ ફેજ-2 હેઠળ હાઈ સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.
➖નર્મદા નદી પર મીઠા પાણીનું સરોવર બનાવવાની ભાડભૂત બેરેજ યોજના
➖4 હજાર ગામોમાં વિના મૂલ્યે વાઈ-ફાઈ સગવડ પુરી પાડવી
➖ખેડૂતોને રાત્રીના બદલે દિવસે ખેતી માટે વીજળી પુરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના
➖ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ સરહાય યોજના
➖ગૌ શાળા અને પાંજરાપોળ નિભાવ તથા જાળવણી માટે ગૌ માતા પોષણ યોજના
➖વિશ્વ બેન્કના સહયોગથી 10,000 કરોડના રોકાણ સાથે સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ
➖ગિફ્ટ સિટીમાં બુલિયન માર્કેટ શરૂ થશે.
➖ગુજરાતમાં પાંચ એગ્રોફૂડ પાંચ સી-ફૂડ પાર્ક બનાવાશે.
➖દૂધ સંજીવની યોજના અંતર્ગત 53 આદિજાતિ તાલુકાના 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર
➖માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારીની કીટ
➖વાપીમાં 100 બેડની નવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવાશે.
➖પીએમ મિત્ર યોજના અંતર્ગત વાંસ-બોરસી (નવસારી) ખાતે ટેક્સટાઈલ પાર્ક સ્થપાશે.
➖મોરબી ખાતે સિરામિક પાર્ક સ્થપાશે.
➖સુરતના ભીમરાડ ખાતે પર્યટન સ્થળ વિકસાવાશે.
➖ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પ્રોપર્ટી કાર્ડ આપવા સ્વામિત્વ યોજના
➖ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી ગ્રામજનોનું જીવન ધોરણ ઊંચું લાવવા મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
💥💥

*🗞️Date :-10/03/2022 થી 15/03/2022🗞️*
⭕10 માર્ચ➖વિશ્વ કિડની દિવસ
⭕ચંદ્રયાન-2 એ ચંદ્ર પર કયો ગેસ શોધવાનો પુરાવો આપ્યો છે❓
*✔️ઓર્ગન-40*
⭕ઉત્તર પ્રદેશમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનનારા સૌપ્રથમ નેતા કોણ બન્યા❓
*✔️યોગી આદિત્યનાથ*
⭕દક્ષિણ કોરિયામાં નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા❓
*✔️યુન સુક યોલ*
⭕વિશ્વના પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના ક્યાં કરવામાં આવશે❓
*✔️ગુજરાતના જામનગરમાં*
⭕ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ડૉ.આંબેડકર આંતરરાષ્ટ્રીય પુરસ્કારમાં કેટલા રૂપિયા રોકડ રકમ તથા એક પ્રશંસાપત્ર પ્રદાન કરવામાં આવે છે❓
*✔️1.5 મિલિયન (પંદર લાખ રૂપિયા)*
⭕રાજસ્થાનના પોખરણમાં દેશમાં જ નિર્મિત સ્વદેશી બોર્ફોસ તરીકે જાણીતી કઈ તોપનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
*✔️ધનુષ તોપ*
*✔️38 થી 47 કિમી.સુધીની મારકક્ષમતા*
*✔️એક રાઉન્ડમાં 45 ગોળા ફેંકી શકે*
*✔️ખાનગી કંપની તાતા પાવર અને ભારત ફોર્જ સાથે સંયુક્તપણે નિર્માણ*
⭕સૌથી વધુ ગોલ કરનારો ફૂટબોલર કોણ બન્યો❓
*✔️ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*
⭕ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કોણે બનાવ્યો❓
*✔️રિષભ પંત (28 બોલમાં 50 રન કરી કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો)*
⭕પહેલા ગુજરાતી મહિલા રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️કુમુદબેન જોશી*
*✔️26 નવેમ્બર, 1985 થી 7 ફેબ્રુઆરી,1990 સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી*
⭕ગોળીગઢનો મેળો ક્યાં ભરાય છે❓
*✔️દક્ષિણ ગુજરાતના મહુવાના વાંસકુઈ ગામે*
⭕એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️તાતા સન્સના વડા નટરાજન ચંદ્રશેખરન*
⭕15 માર્ચ➖વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

*🗞️Date:-16/03/2022 થી 20/03/2022🗞️*
⭕દેશની સૌપ્રથમ પોસ્ટ ઓફીસ કાફેનો આરંભ ક્યાં થયો❓
*✔️કોલકાતા*
⭕ભગવંત માને શહીદ ભગતસિંહના પૈતૃક ગામ ખટકડ કલામાં પંજાબના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા❓
*✔️25મા*
⭕કયા વર્ષથી 6 વર્ષ પુરા થયે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે❓
*✔️1 જૂન , 2023*
⭕હાલમાં ચર્ચામાં રહેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના નિર્દેશક કોણ છે❓
*✔️વિવેક અગ્નિહોત્રી*
⭕14 માર્ચ ➖ પાઈ ડે (π=3/14)
⭕ઉપક્ષેત્રીય સમુહના કયા દેશો વચ્ચે વસ્તુઓ અને મુક્ત પરિવહન અને યાત્રીઓની અવરજવર માટે મોટર વ્હિકલ એગ્રીમેન્ટ (MVA) લાગુ કરવા માટેની ગતિવિધિ જોરશોરથી ચાલી રહી છે❓
*✔️ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન*
⭕મિસ વર્લ્ડ 2021 કોણ બની❓
*✔️પોલેન્ડની કેરોલીના બિલાવસ્કા*
⭕કયા ધોરણના કોર્સમાં ભગવદ્દ ગીતાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો❓
*✔️ધોરણ 6 થી 12*
⭕હાલમાં બંગાળના અખાતમાં અસાની વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. આ વાવાઝોડાને કયા દેશે નામ આપ્યું❓
*✔️શ્રીલંકા*
⭕20 માર્ચ➖ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે
⭕વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રીનું ઉદ્દઘાટન ક્યાં કરાયું❓
*✔️પંજાબના લુધિયાણામાં*
⭕જાપાનના વડાપ્રધાન જેઓ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા છે તેમનું નામ❓
*✔️ફુમિયો કિશિદા*
⭕કયો દેશ સતત પાંચમા વર્ષે સૌથી ખુશ દેશોમાં ટોચ પર રહ્યો❓
*✔️ફિનલેન્ડ*
*✔️2.ડેનમાર્ક, 3.આઈસલેન્ડ, 4. સ્વિત્ઝર્લેન્ડ 5.નેધરલેન્ડ*
*✔️ભારત 136મા ક્રમે*
⭕પરિવાર દીઠ 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ , 2 કિલો ચણા અને 1 કિલો ખાદ્ય તેલ આપતી યોજના
*✔️સુપોષિત માતા-સ્વસ્થ બાળ*
⭕આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકામાં સગર્ભાઓને પૂરક પોષણ આપતી યોજના
*✔️પોષણ સુધા યોજના*
⭕11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ યોજના
*✔️પૂર્ણા યોજના*

*🗞️ Date:-21/03/2022 થી 26/03/2022🗞️*
⭕21 માર્ચ➖વિશ્વ વન દિવસ
⭕મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં વિશ્વના 13 લોકપ્રિય નેતાઓમાં ટોચ પર કોણ રહ્યું❓
*✔️77% અપ્રુવલ સાથે નરેન્દ્ર મોદી*
⭕મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'નિરોગી રહે નારી, એ પહેલ અમારી' મહાઅભિયાનનો આરંભ ક્યાંથી કર્યો❓
*✔️આણંદ જિલ્લાના પેટલાદના નારથી*
⭕હાલમાં ભારતના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન કિશીદાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટમાં શુ આપ્યું❓
*✔️ચંદન કાષ્ટના કૃષ્ણ પંખા*
⭕22 માર્ચ➖વિશ્વ જળ દિવસ
⭕કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર 1 વર્ષમાં સૌથી વધુ વૃક્ષો કયા રાજ્યમાં કપાયા❓
*✔️મધ્યપ્રદેશ*
⭕તાજેતરમાં કયા દેશે ભારતમાંથી ચોરાયેલી 29 પ્રાચીન મૂર્તિઓ ભારતને પાછી આપી❓
*✔️ઓસ્ટ્રેલિયા*
⭕125 વર્ષના યોગગુરુ જેમને હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા❓
*✔️સ્વામી શિવાનંદ*
⭕UNના ઉચ્ચસ્તરીય સલાહકાર બોર્ડમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીની નિમણૂક કરવામાં આવી❓
*✔️જયતી ઘોષ*
*✔️UNના મહા સચિવ :- એન્ટોનિયો ગુટેરેસ*
⭕હાલમાં ચીનમાં કયું વિમાન તૂટી પડતા 132 પ્રવાસીઓના મોત થયા❓
*✔️બોઇંગ - 737*
*✔️કુનમિંગથી ગોન્ઝાઉ જવા ઉપડ્યું હતું*
⭕આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના જણાવ્યા મુજબ 2014થી અત્યાર સુધીમાં કેટલી પ્રાચીન વસ્તુઓ વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવી❓
*✔️228*
⭕કયા રાજ્યમાં રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તને મદદ કરનારાને ઇનામ મળશે❓
*✔️તમિલનાડુ*
⭕અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ કોણ બન્યા❓
*✔️કેતનજી*
⭕IQ એરની હવાની ગુણવત્તાના રિપોર્ટ અનુસાર વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે❓
*✔️63 શહેરો*
*✔️અમદાવાદ 76માં ક્રમે*
*✔️રાજસ્થાનનું ભિવાડી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર*
*✔️નવી દિલ્હી સૌથી પ્રદૂષિત રાજધાની*
*✔️વિશ્વના 117 દેશોના 6475 શહેરોનો રિપોર્ટ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપ્લવી ભારત ગેલેરીનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔️કોલકાતા ખાતે વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં*
⭕23 માર્ચ➖શહીદ દિવસ
⭕ઇન્ટરનેશનલ વુમન ઓફ ધ યર કરેજ એવોર્ડ કોણે આપવામાં આવ્યો❓
*✔️નેપાળી ટ્રાન્સજેન્ડર ભૂમિકા શ્રેષ્ઠને*
⭕ઇન્ટરનેશનલ વેલફેર મિશન દ્વારા નિર્મિત શયનમુદ્રામાં ભગવાન બુદ્ધની 100 ફૂટની વિશ્વની સૌથી લાંબી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી❓
*✔️બિહારના બોધિગયામાં*
⭕દિલ્હી સરકારે કઈ પરિયોજના અંતર્ગત ખેલ, શિક્ષણને પ્રોત્સાહન આપવા બ્રિટિશ કાઉન્સિલ સાથે સમજૂતી કરી❓
*✔️પ્રીમિયર લીગ પ્રાઈમરી સ્ટાર્સ પરિયોજના*
⭕વિશ્વકપ ક્રિકેટમાં વિકેટોના મામલે કઈ ભારતીય મહિલા ટોપ પર પહોંચી❓
*✔️ઝૂલન ગોસ્વામી*
⭕મિશન ઈન્દ્રધનુષ યોજનામાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું❓
*✔️ઓરિસ્સા*
⭕દલિત બંધુ યોજનાને આગળ ધપાવવામાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું❓
*✔️તેલંગણા*
⭕આસામના કયા પાર્કમાં ગેંડા અને વાઘની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી❓
*✔️માનસ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં*
⭕કયા રાજ્યમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 33% સરકારી નોકરીઓમાં મહિલાઓને આરક્ષણની ઘોષણા કરી❓
*✔️ત્રિપુરા*
⭕હરિયાણા સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે કેટલું બજેટ રજૂ કર્યું❓
*✔️1.77 લાખ કરોડ*
⭕ગુજરાતમાં ખેલ મહાકુંભનું ઉદ્દઘાટન કોણે કર્યું❓
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ*
⭕કૌશલ્યા માતૃત્વ યોજનાની શરૂઆત કયા રાજ્યે કરી❓
*✔️છત્તીસગઢ*
⭕હાલમાં ભૂતપૂર્વ જસ્ટિસ કે જેઓ વર્ષ 2004-05માં CJI રહ્યા હતા તેમનું નિધન થયું❓
*✔️રમેશચંદ્ર લાહોટી*
⭕હાલમાં DRDOએ જમીનથી જમીન પર પ્રહાર કરતી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું❓
*✔️આંદામાન-નિકોબાર*
⭕ઓસ્ટ્રેલિયાની ટેનિસ સ્ટાર જેને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી❓
*✔️એશ્લે બાર્ટી*
⭕યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં બીજીવાર કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા❓
*✔️38મા*
*✔️રાજ્યપાલ આનંદીબેન પટેલે શપથ લેવડાવ્યા*
*✔️નાયબ મુખ્યમંત્રી તરીકે બ્રજેશ પાઠક*
*✔️મણિપુરમાં બિરેનસિંહ, ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી અને ગોવામાં પ્રમોદ સાવંત મુખ્યમંત્રી*
⭕કયા રાજયમાં વન એમએલએ - વન પેન્શન અંતર્ગત પૂર્વ ધારાસભ્યોને ફક્ત એક કાર્યકાળ માટે પેન્શન મળશે❓
*✔️પંજાબ*
⭕નીતિ આયોગના નિકાસ ઇન્ડેક્સમાં સતત બીજા વર્ષે કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું❓
*✔️ગુજરાત*
*✔️મહારાષ્ટ્ર બીજા અને કર્ણાટક ત્રીજા ક્રમે*
⭕જામનગર ખાતેના INS વાલસુરાને રાષ્ટ્રપતિ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો❓
*✔️પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ*
⭕મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારી ઓફિસોમાં હવે મરાઠી ફરજિયાત વિધેયક પસાર
⭕ગુજરાત વિધાનસભામાં પહેલીવાર રાષ્ટ્રપતિનું સંબોધન

*🗞️Date:-27/03/2022 થી 31/03/2022🗞️*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના પ્રેરક કિસ્સા modistory.in વેબ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી❓
*✔️મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણી*
⭕પારસીઓની નષ્ટપ્રાય થઈ રહેલી કઈ ભાષાને બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું❓
*✔️અવેસ્તા પહેલવી*
⭕મહિલા અને પુરુષ બંને ટીમમાં સતત ચાર વર્લ્ડકપમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું❓
*✔️ન્યુઝીલેન્ડની સૂઝી બેટ્સ*
⭕ઉત્તરાખંડમાં પ્રથમ મહિલા સ્પીકર (વિધાનસભા અધ્યક્ષ) કોણ બન્યા❓
*✔️રીતુ ખંડુરી*
⭕સોલા સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ઼ પેથોલોજીનું લોકાર્પણ કોના હસ્તે થયું❓
*✔️કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ*
⭕વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ભારત સરકાર વચ્ચે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સૌરાષ્ટ્રના કયા સ્થળે થશે❓
*✔️જામનગર પાસે*
⭕ગુજરાત શાખાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા❓
*✔️અજય પટેલ*
⭕UNના રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી બીજા નંબરનું ભારતનું ઘોંઘાટીયું શહેર કયું❓
*✔️ઉત્તરપ્રદેશનું મુરાદાબાદ*
*✔️બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહેલા અને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ત્રીજા ક્રમે*
⭕ભારતે બે MRSAM જમીનથી હવામાં 70 કિમી.સુધી ત્રાટકવાની ક્ષમતા વાળી મિસાઈલનું પરીક્ષણ ક્યાં કર્યું❓
*✔️ઓડિશાના ચાંદીપુરમાં*
⭕પીવી સિંધુ કોણે હરાવીને પ્રથમવાર સ્વિસ ઓપન ચેમ્પિયન બની❓
*✔️થાઈલેન્ડની બુસાનન આંગબામરુંગફાન*
⭕પર્યાવરણ મંત્રાલયના નિર્ણય મુજબ દર વર્ષે 5 ઓક્ટોબરે કયા દિવસની ઉજવણી કરવામાં આવશે❓
*✔️રાષ્ટ્રીય ડોલ્ફીન દિવસ*
⭕ઓસ્કાર એવોર્ડ👇🏾
*✔️વિલ સ્મિથ બેસ્ટ એક્ટર (ફિલ્મ કિંગ રિચાર્ડ)*
*✔️જેસિકા ચેસ્ટિન બેસ્ટ એક્ટ્રેસ*
*✔️કોડા બેસ્ટ ફિલ્મ*
*✔️અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં*
*✔️પ્રથમ ઓસ્કાર એવોર્ડ 1929માં યોજાયો હતો*
⭕આ વર્ષે બીમ્સટેક સંમેલન ક્યાં યોજાશે❓
*✔️શ્રીલંકામાં*
*✔️બીમ્સસ્ટેકનું પૂરું નામ :- ધ બે ઓફ બેંગાલ ઈનીશિએટિવ ફોર મલ્ટી-સેકટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિકલ કો-ઓપરેશન*
*✔️7 દેશનું સંગઠન :- ભારત, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, ભૂતાન, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ*
*✔️વડુમથક :- ઢાકા (બાંગ્લાદેશ)*
*✔️સ્થાપના :- 6 જૂન, 1997*
⭕RBIના આંકડા મુજબ દેશભરમાં બેન્કિંગ ફ્રોડના મામલે કયું રાજ્ય ટોચ પર છે❓
*✔️મહારાષ્ટ્ર*
*✔️ગુજરાત ચોથા ક્રમે*
⭕દુધાળા પ્રાણીઓ મામલે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે❓
*✔️છઠ્ઠા*
*✔️ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમે*
⭕ભારતમાં સેલિબ્રિટી બ્રાન્ડમાં સતત પાંચમા વર્ષે કોણ ટોચ પર રહ્યું❓
*✔️વિરાટ કોહલી*
*✔️ફિમેલ બ્રાન્ડ તરીકે આલિયા ભટ્ટ*
⭕હાલમાં કયા બે રાજ્યોના 50 વર્ષથી ચાલતા સરહદ જમીન વિવાદનો સમજૂતી થઈ અંત આવ્યો❓
*✔️આસામ અને મેઘાલય*
⭕વર્ષ 2030 સુધીમાં ભારત કેટલો કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે❓
*✔️1 અરબ ટન*
⭕હાલમાં DRDOએ જમીનથી હવામાં પ્રહાર કરતી બે મિસાઈલનું કયા સ્થળે સફળ પરીક્ષણ કર્યું❓
*✔️ઓડિશાના બાલાસોર ખાતે*
⭕તાજેતરમાં કયા રાજ્યના લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું❓
*✔️મેઘાલય*

*🗞️Date:-01/04/2022 થી 03/04/2022🗞️*
*🧾⭕એપ્રિલ મહિનાના વિશેષ દિવસ👇🏾*
◆5 એપ્રિલ➖નેશનલ મેરીટાઇમ ડે
◆7 એપ્રિલ➖વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
◆10 એપ્રિલ➖વિશ્વ હોમિયોપથી દિવસ
◆11 એપ્રિલ➖નેશનલ સેફ મધરહુડ ડે
◆18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે
◆19 એપ્રિલ➖લિવર ડે
◆21 એપ્રિલ➖સિવિલ સર્વિસ ડે
◆22 એપ્રિલ➖વર્લ્ડ અર્થ ડે
◆24 એપ્રિલ➖પંચાયતી રાજ દિવસ
◆29 એપ્રિલ➖ઇન્ટરનેશનલ ડાન્સ ડે
◆30 એપ્રિલ➖આયુષ્યમાન ભારત દિવસ
⭕કયા રાજયમાં વન્નીયાર સમુદાયને આપેલી 10.5% અનામત રદ કરવામાં આવી❓
*✔️તમિલનાડુ*
⭕ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના સંયોજક જેમનું હાલમાં નિધન થયું❓
*✔️કર્નલ કિરોડીસિંહ બેંસલા*
⭕હાલમાં આસામ,નાગાલેન્ડ અને મણિપુરના જિલ્લાઓમાંથી આફસ્પા નાબૂદ કરવામાં આવ્યું. AFSPAનું પૂરું નામ શું છે❓
*✔️આમ્ર્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ*
⭕2 એપ્રિલ➖વર્લ્ડ ઓટિઝમ-અવેરનેસ ડે
⭕વર્ષ 2021નું રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન કયું બન્યું❓
*✔️સેવાલિયા પોલીસ સ્ટેશન*
⭕હાલમાં કયા દેશમાં આર્થિક સંકટ, ઐતિહાસિક મંદી, મોંઘવારીથી કટોકટી જાહેર કરવામાં આવી❓
*✔️શ્રીલંકા*
*✔️શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે*
⭕નેપાળના વડાપ્રધાન જેઓ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવેલા છે❓
*✔️શેર બહાદુર દેઉબા*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે સંયુક્ત રીતે નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ રૂપે લોન્ચ કર્યું.*
⭕અમદાવાદ ઝોન-1માં પહેલી વાર DCP તરીકે મહિલા IPSની નિમણૂક કરવામાં આવી તેમનું નામ શું છે❓
*✔️લવીના સિંહા*
⭕વૃક્ષારોપણમાં રાજ્યમાં છેલ્લા દાયકામાં કયો જિલ્લો અગ્રેસર છે❓
*✔️આણંદ જિલ્લો*
⭕હાલમાં ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ કરાર કર્યા❓
*✔️ઓસ્ટ્રેલિયા*
⭕તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોના મોત થયા છે❓
*✔️283*
*✔️વર્ષ 2020માં 159 અને 2021માં 124 સિંહોના મૃત્યુ થયા*

*🗞️Date:-04/04/2022 થી 08/04/2022🗞️*
⭕મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સાતમી વખત ચેમ્પિયન બન્યું*
*✔️ઈંગ્લેન્ડને હરાવ્યું*
⭕મહિલા અને પુરુષ બંને વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 150+ રન કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા❓
*✔️ઓસ્ટ્રેલિયાની એલિસ હેલી (170 રન)*
⭕દેશના 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતનું કયું શહેર પહેલા ક્રમે છે❓
*✔️સુરત*
*✔️અમદાવાદ છઠ્ઠા ક્રમે*
⭕તાજેતરમાં કયા રાજ્યમાં 13 નવા જિલ્લાની રચના કરવામાં આવી❓
*✔️આંધ્રપ્રદેશ*
*✔️આંધ્રપ્રદેશના કુલ 26 જિલ્લા થયા*
*✔️મુખ્યમંત્રી :- વાય.એસ. જગનમોહન રેડ્ડી*
⭕દેશના આગામી વિદેશ સચિવ કોણ બનશે❓
*✔️વિનય કવાત્રા*
*✔️હર્ષવર્ધન શ્રુન્ગલા સ્થાન લેશે*
⭕હાલમાં ભારત અને ફ્રેન્ચ દ્વિપક્ષીય નેવલ કવાયત થઈ.તે કયા નામે ઓળખાય છે❓
*✔️વરૂણા-2022*
⭕ધરતી અને સૂર્યના લગ્નના 'સરહુલ ઉત્સવ' કયા રાજયમાં ઉજવાય છે❓
*✔️ઝારખંડ*
⭕ટાઈમ મેગેઝિન દ્વારા બે વખત સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યું❓
*✔️અભિનેત્રી દીપિકા પદુકોણ*
*✔️2018માં 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં નામ હતું*
⭕કઈ ભારતીય મૂળની અમેરિકી ગાયિકાને ગ્રેમી પુરસ્કાર મળ્યો❓
*✔️ફાલ્ગુની શાહ*
*✔️બાળ આલ્બમ શ્રેણીમાં 'અ કલરફુલ વર્લ્ડ' માટે એવોર્ડ એનાયત થયો*
⭕ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે❓
*✔️પાટણ*
⭕યુ.એસ.ની ટ્રીટોન કંપની દ્વારા ગુજરાતના કયા સ્થળે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હિકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે❓
*✔️કચ્છ*
⭕7 એપ્રિલ➖વિશ્વ આરોગ્ય દિવસ
⭕સરકાર દ્વારા 'અગ્નિપથ ભરતી પ્રવેશ યોજના' લાગુ કરશે જે અંતર્ગત સૈન્યની ત્રણેય પાંખના યુવાનોને 3 વર્ષ માટે સૈનિક ભરતી કરશે.જેઓ કયા નામે ઓળખાશે❓
*✔️અગ્નિવીર*
⭕192 દેશોની યાદીમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં સ્થાને છે❓
*✔️84મા*
*✔️ભારતના નાગરિકો વિઝા વગર 60 દેશોની મુસાફરી કરી શકે છે*
*✔️જાપાન અને સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી*
⭕હાલમાં ભાજપે તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો❓
*✔️42મો*
⭕સેલ્ફ વેરિફિકેશન કરનારી વિશ્વની સૌપ્રથમ એપ કઈ બની❓
*✔️માઈક્રો બ્લોગીંગ સાઈટની કૂ*
⭕ફોર્બ્સની બિલિયોનર્સ લિસ્ટ 2022 યાદીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે❓
*✔️ટેસ્લાના માલિક એલન મસ્ક*
*✔️એમેઝોનના માલિક જેફ બેજોસ બીજા ક્રમે*
*✔️મુકેશ અંબાણી 10મા અને ગૌતમ અદાણી 11મા ક્રમે*
⭕યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેનપદે સૌપ્રથમ કયા ગુજરાતી વ્યક્તિની નિમણૂક થઈ❓
*✔️ડૉ.મનોજ સોની*
⭕6 એપ્રિલ➖વર્લ્ડ ટેબલ ટેનિસ ડે
⭕આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે અસ્તિત્વમાં વિશ્વની સૌપ્રથમ રોબોટ આર્ટિસ્ટ આવી.તેનું નામ શું છે❓
*✔️આઈ-દા*

આ ચેનલ તમને કરંટ અફેર્સ કેવું લાગ્યું ?
Anonymous Poll
48%
ખૂબ સરસ,😊
20%
અદભુત⭐
33%
આપના કાર્ય ને મારા નમન🙏🇮🇳