Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
270 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Women’s Asia Cupમાં ભારતની મહિલા ટીમનું પ્રભુત્વ 🔥🤩

છેલ્લા 20 વર્ષમાં ફક્ત એક વાર બાંગ્લાદેશ જીત્યું છે બાકી દર વખતે ભારતનો દબદબો જોવા મળ્યો છે..
👍18
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શોટ જોઈને કોની યાદ આવી? 💥 #07
47👍10🔥4🥰4💩4
Asia Cupની ફાઇનલમાં ટોસ જીતીને ભારતે બેટિંગનો નિર્ણય કર્યો..
👍10
ભારતનો પહેલો મેડલ Olympic 2024માં 💙🇮🇳

મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ માં બ્રોન્ઝ મેડલ જીત્યો..
🔥3715👍5👏4
એશિયાકપ ની ફાઇનલમાં શ્રીલંકા મજબૂત સ્થિતિમાં..

મેચ જીતવા 24 બોલમાં ફક્ત 34 રનની જરૂર..

શું લાગે છે?
👍22
એશિયા કપની ફાઇનલમાં ભારતની કારમી હાર.. 💔

શ્રીલંકાએ 8 વિકેટથી હરાવી અપસેટ રચ્યો..
💔65😭27🤬11😢7👍52😱2🖕1
ચાલો હવે Boys નો વારો 💥🔥

જોકે વરસાદના લીધે TOSS માં થયું મોડું.. #SLvsIND
👍39🤬4
આજની મેચ:
SL vs IND 🌟

Winner Prediction:
INDIA 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀

(ટોસ પછી ફેરફાર કરવા પડે એવું લાગે છે જો ભારતીય ટીમ આરામ આપશે અમુક પ્લેયરને તો..)
👍382
7.15 એ ટોસ..
7.45 એ શરૂ થશે મેચ..
👍425
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

શુભમન ગિલ હળવી ઈજાને લીધે થયા બહાર.. સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ..
😢42👍26😁32
Updated Team 🌟
👍304
એક સમયે 130/2 હોવા છતા શ્રીલંકા 20 ઓવરમાં 161 રન પર અટક્યું..

રવિ બિશ્નોઈએ લીધી 3 વિકેટ્સ..
👍35🥰94
વરસાદ અટકી ગયો છે, કવર પણ નીકળી રહ્યા છે..

જલ્દી જ મેચ ચાલુ થાય તેવી શક્યતાઓ.. ઓવર્સ કપાશે..
👍32🥰6😁4
10.45 એ શરૂ થશે મેચ.. 🌟
ભારતને જીતવા 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ..
👍265
Golden Duck #SanjuSamson
😢66🤣30👍8😁8
👍3917🔥9🤷‍♂2🫡1
ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી બીજી T20 મેચની આખી હાઇલાઇટ્સ જુવો હિન્દીમાં 👇🏻🤩

https://youtu.be/WX9JeAtb9XI?si=_zS_WLteddDjVAJY
21👍5🔥3😁1
નવો વિડિયો જોયો કે નઈ ??

👇🏻👇🏻

https://www.instagram.com/reel/C-Ad4oHyOR5/?igsh=MXQwbjU3MXozOHFwNQ==
👍19🔥5🤮1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાર્દિકભાઈનો SWAG 💥🌟
🔥68😎146👍6🤷‍♂4😁3🥰1