Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ICC "ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર" ના Nominees:

A. રવિ અશ્વિન
B. ટ્રેવિસ હેડ
C. જૉ રુટ
D. ઉસ્માન ખ્વાજા
ICC "વન-ડે ક્રિકેટર ઓફ ધ યર" ના Nominees:

1. વિરાટ કોહલી
2. શુભમન ગિલ
3. મોહમ્મદ શમી
4. ડેરેલ મિચેલ
👍4🥰1
ICC "T20 ક્રિકેટર ઓફ ધ યર" ના Nominees:

1. સુર્યકુમાર યાદવ
2. સિકંદર રાઝા
3. માર્ક ચેપમેન
4. અલ્પેશ રામજાની
T20 World Cup 2024 ભારતની ગ્રુપ સ્ટેજની મેચો:

- Ireland on 5th June
- Pakistan on 9th June
- USA on 12th June
- Canada on 15th June

બધી મેચો અમેરિકામાં રમાશે
1 થી 18 જૂન ગ્રુપ સ્ટેજ.

19 થી 24 જૂન - સુપર 8.

સેમી ફાઈનલ્સ: 26 and 27 જુન.

29 જૂનએ વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસમાં રમાશે ફાઇનલ.
👍3
પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા ડેવિડ વોર્નર.
સિડનીના ગ્રાઉંડમાં મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન 💙🏏
ફેરવેલ સ્પીચ દરમ્યાન થયા ઈમોશનલ
👍5
અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી
માટે ભારતની ટીમ:

Rohit (C),
Gill,
Jaiswal,
Kohli,
Tilak,
Rinku Singh,
Jitesh Sharma (wk),
Sanju Samson (wk),
Shivam Dube,
W Sundar,
Axar Patel,
Ravi Bishnoi,
Kuldeep Yadav,
Arshdeep Singh,
Avesh Khan,
Mukesh Kumar
👍133🔥3
વનડે સીરીઝમાં 0-3 થી હાર્યા બાદ, T20 સિરીઝમાં પણ ભારતની 1-2 થી હાર.

કેપ્ટન હરમનપ્રીત કૌર અને ખેલાડીઓનું બહુ જ સાધારણ પરફોર્મન્સ જોવા મળ્યું 😒
👎1
IPL જેવી આફ્રિકાની T20 લીગ આજથી શરુ થશે.
Jio સિનેમા ઉપર ફ્રી માં જોવા મળશે.
કાલથી શરૂ થતી ભારત અફઘાનિસ્તાન T20 શ્રેણી માટે આજે ભારતીય ટીમ કરશે પ્રેક્ટિસ.

જિઓ સિનેમા પર 7 વાગે જોવા મળશે લાઇવ.
5👍1
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશીદ ખાન ભારત સામેની T20 શ્રેણી માથી થયા બહાર.

ગયા વર્ષે નવેમ્બરમાં ઈજાના લીધે સર્જરી કરાવી હતી, હજુ 100% રિકવરી થઈ નથી.
💔5
વિરાટ કોહલી અંગત કારણોસર અફઘાનિસ્તાન સામે 1st T20માં નહિ રમે.
👎2
સંદીપ લામિછાને દોષિત સાબિત થયા બાદ તેને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
👍2
Finally..

કઈક નવું આવી રહ્યું છે…
👍2
અફઘાનિસ્તાને ભારત સામેની પહેલી T20માં પેહલા બેટિંગ કરતા 158 રન કર્યા.

અક્ષર પટેલે લીધી 2 વિકેટ્સ
2