Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.67K photos
273 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
વરસાદ અટક્યો છે.. કવર્સ પણ લેવામાં આવ્યા..

10.45 એ અમ્પાયર કરશે Inspection..
👍112
11.10 એ શરૂ થશે મેચ..
🥰161
ભારતે 20 ઓવરમાં 171 રન ફટકાર્યા..

રોહિત: 57
સૂર્ય કુમાર: 47

શું લાગે છે? થઈ જશે ડિફેન્ડ?
👍151
પહેલા અક્ષર હવે બુમરાહ 🔥💙
ઈંગ્લેન્ડ: 34/2
👏171
આજે તો બસ એક જ સપનું.. 🌟
ટ્રોફી સિવાય કંઈ જ નઈ..

Indiaa Indiaaa 🌟💙👇🏻
કોમેન્ટ કરી દો વીડિયોમાં..

https://www.instagram.com/reel/C8ya-cPyOMg/?igsh=Z3Q0Y2pnMjgxOWVl
8👍4🙈1
Mega Final Giveaway 🎁

પ્રેડિક્ટ કરો અને જીતો 499/- UPI 🤩

1. સૂર્યાભાઈના રન
2. વિરાટ કોહલીના રન.
3. પ્લેયર ઓફ ધ મેચ?

👇🏻 જવાબ આ રીતે લખવો..
1. 52
2. 78
3. કોહલી

સાચો જવાબ આપનારમાથી 1 લકી વિનરને મળશે 499/-

શરત: યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ..👇🏻👇🏻

https://yt.openinapp.co/e9tky
15👍5🔥3
Hardik Pandya ફાઇનલ માટે તૈયાર.. 🔥
😁42🤣118👍6🥰5💩1🌚1
આજની ફાઈનલ મેચની પીચ.. (ICC)

શું લાગે છે કેટલા રન પડવાના છે?
🔥27🤷63👍2😁1
ભારતે ફાઇનલમાં જીત્યો મહત્વનો ટોસ..

ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો..
🔥26🗿6❤‍🔥4👍42🎉2
એક જ ઓવરમાં રોહિત શર્મા અને રિષભ પંત થયા આઉટ..

ભારત મુશ્કેલીઓમાં.. 😕
😢24
સૂર્યા ભાઈ પણ ઉપડ્યા.. 😭

ભાઈ શું ચાલી રહ્યું છે?
💔28😭17👍61
जब मैटर बड़े होते हैं, विराट खड़े होते हैं।
#KingKohli
👍2814
આફ્રિકા સામે ભારતે ફાઈનલમાં 176 રન ફટકાર્યા..

કોહલી: 76(59)
અક્ષર પટેલ: 47(31)

શું લાગે છે થઈ જશે ડિફેન્ડ..??
👍384👎2❤‍🔥1
બૂમ બૂમ 🔥
🔥30❤‍🔥6👍3👏1
ચાલો ચાલો ….
ઊપડો એક પછી એક…

સાઉથ આફ્રિકા: 12/2
👍267🔥3
મેચ અક્ષર પટેલની લાગે છે આજે તો.... 🔥
🔥28👍71
🔥🔥
31🔥10👍4👏2🥰1