Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.68K photos
273 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ભાઈ ભાઈ 🔥🔥
જસપ્રીત બુમરાહ..
4 ઓવરમાં 3 વિકેટ સાથે પૂરો કર્યો સ્પેલ.. મેચ બદલી નાખી..

પાકિસ્તાનને જીતવા માટે 6 બોલમાં 18 રનની જરૂર..
🔥25👍5
33❤‍🔥6🔥3👍1
2022 🤝 2024
🫡56❤‍🔥12🔥3👍2🏆1🍾1
ImPossible માં જ Possible છુપાયેલું હોય છે.. 🇮🇳🇮🇳

જુવો વીડિયો 👇🏻

https://www.instagram.com/reel/C8Alm5qyq2g/?igsh=MTR1a3l1NmpkYmF1bg==
6👍1
નવો યુટ્યુબ વીડિયો 🤩🌟

નીચે ક્લિક કરીને જુવો આખો વીડિયો.. કોમેન્ટ કરજો હો ખાસ 🤝

https://appopener.com/yt/9hktmeycj

હાર્દિક, બુમરાહ અને અક્ષર પટેલે હારેલી મેચ જીતાડી દીધી 🤩
👍9
નવો ઇન્સ્ટાગ્રામ વિડિયો 🌟🔥

ફટાફટ જોઇને કેવો લાગ્યો કોમેન્ટ કરજો હો.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C8CoWY7SYAa/?igsh=MWppcmRqbWdmbXp2bA==
👍4🔥41
ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણે કોમ્યુનિટી બ્રોડકાસ્ટ ચેનલ ચાલુ થઈ ગઈ છે…

આવી જાઓ ફટાફટ અને મેળવો ક્રિકેટના સૌથી exclusive updates ગુજરાતીમાં..

👉🏻 https://ig.me/j/AbbUrOKkChRe0oXZ/
👍41
ચાલો આજની મેચ માટે તૈયારને??

અમેરિકા સામે ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો…
👍14
પહેલી જ ઓવરમાં 2 વિકેટ લઈને અર્શદીપનો કમાલ..

USA: 3/2
👍15🥰1
ભારતને જીતવા માટે અમેરિકાએ આપ્યો 111 રનનો ટાર્ગેટ..

અર્શદીપ સિંઘની 4 અને હાર્દિક પંડ્યાએ લીધી 2 વિકેટ્સ..
👍18
🔥27❤‍🔥83👍3👏1
વીડિયો જોઈને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો હો..

👉🏻 https://youtu.be/-awUpHXWTvU

👉🏻 https://youtu.be/-awUpHXWTvU
નવો વીડિયો 👇🏻🤩

https://www.instagram.com/reel/C8MX5iMyczm/?igsh=ZDd1eXl4c2drZXQ5

SUPER 8મા ભારતની મેચો કોની કોની સામે હશે?

શું ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ક્વોલિફાય થશે?
🔥10👍2
શુભમન ગિલ અને આ ફાસ્ટ બોલર થઈ શકે છે ભારતીય ટીમમાંથી Release..

જુવો વિડીયો:
https://yt.openinapp.co/y1ixn
👍8
અમેરિકા અને આયરલેન્ડ વચ્ચેની મેચ વરસાદને લીધે રદ થાય તેવી શક્યતા…

અમેરિકા SUPER-8 માટે થશે ક્વોલિફાય..

પાકિસ્તાન ફેંકાશે બહાર.. 😂
30💩12🤣6👍4
USAની ટીમ 2026ના વર્લ્ડકપ માટે પણ થઈ ગઈ ક્વોલિફાય.

જાણો આ વીડિયોમાં
👇🏻👇🏻

https://youtu.be/1-ynR41FcJU?si=Ev_kbvRpuesQgNG4
🥰4