Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.9K subscribers
4.67K photos
271 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
વરસાદના લીધે ટૉસમા થયું મોડું..
8
8 વાગે થશે ટોસ.
8.30એ મેચ ચાલુ થશે..
20 ઓવરની જ રમાશે મેચ..
👍7
ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા નરેન્દ્રભાઈ મોદીએ.. 🌟
👍2817🔥2👎1
પાકિસ્તાને ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય લીધો..
11
બન્ને ટીમોની playing 11..
👍203
ફરી થોડા વરસાદના લીધે ભીની થઈ આઉટફિલ્ડ..

હવે 8.50 એ શરૂ થશે મેચ..
👍13
19 રનમા ભારતની બીજી વિકેટ પડી..
કોહલી, રોહિત બંને આઉટ 😒
😢25🏆3
પહેલી વાર વિરાટ કોહલી T20 વર્લ્ડકપમા પાકિસ્તાન સામે 10 રનની અંદર આઉટ થયા..
💔35😱2👍1🤬1🖕1
રિષભ પંત અને જાડેજા 2 બોલમાં આઉટ થતા ભારત સંકટમાં..

96/7 😕
💔26
પાકિસ્તાને બોલિંગ સામે ભારતની શરણાગતી.

ફક્ત 119 રન પર ઓલઆઉટ થઈ ટીમ ઈન્ડિયા..
😢33😱72😭2👍1
અક્ષર પટેલે આવતાની સાથે જ લીધી વિકેટ.. પાકિસ્તાન: 57/2

59 બોલમાં 63 રનની જરૂર..
શું લાગે છે?
👍13
BOOOOOOOOOOM 🌟
23👍3🔥3
હાર્દિક પંડ્યાએ લીધી શાદાબ ખાનની વિકેટ..

પાકિસ્તાન: 88/5
21 બોલમાં 32 રનની જરૂર..

જામી છે..
👍18👏5
ભાઈ ભાઈ 🔥🔥
જસપ્રીત બુમરાહ..
4 ઓવરમાં 3 વિકેટ સાથે પૂરો કર્યો સ્પેલ.. મેચ બદલી નાખી..

પાકિસ્તાનને જીતવા માટે 6 બોલમાં 18 રનની જરૂર..
🔥25👍5
33❤‍🔥6🔥3👍1
2022 🤝 2024
🫡56❤‍🔥12🔥3👍2🏆1🍾1
ImPossible માં જ Possible છુપાયેલું હોય છે.. 🇮🇳🇮🇳

જુવો વીડિયો 👇🏻

https://www.instagram.com/reel/C8Alm5qyq2g/?igsh=MTR1a3l1NmpkYmF1bg==
6👍1
નવો યુટ્યુબ વીડિયો 🤩🌟

નીચે ક્લિક કરીને જુવો આખો વીડિયો.. કોમેન્ટ કરજો હો ખાસ 🤝

https://appopener.com/yt/9hktmeycj

હાર્દિક, બુમરાહ અને અક્ષર પટેલે હારેલી મેચ જીતાડી દીધી 🤩
👍9