Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.9K subscribers
4.67K photos
271 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઐયર ભાઈ 🔥
🔥46👍4🥰31
BCCIએ IPL 2024ના ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટર્સ માટે પુરસ્કારોની જાહેરાત કરી છે.

IPLની આ સિઝનમાં 10 સ્થળો પર કામ કરતા ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ત્રણ વધારાના સ્થળો (ધર્મશાલા, વિશાખાપટ્ટનમ અને ગુવાહાટી)ને 10 લાખ રૂપિયા મળશે.
👍203
IPL 2024મા કોને કયા એવોર્ડ અને કેટલા રૂપિયા મળ્યા..??

જુવો વીડિયો 👇🏻

https://www.instagram.com/ishanjoshii/reel/C7eR4z0SyTt/
👍52
👏27🏆186🔥1🥰1
અચાનક જ ગઈ કાલે એક 14 વર્ષના મિત્ર કે જે ક્રિકેટ રમે છે અને આપણા વિડિયો પણ જુવે છે એના તરફ થી 100k માટે સ્પેશ્યલ સરપ્રાઈઝ મળી 🙏🏻🌟

Thank you, Rudra.
#Grateful
48👍7👏6🥰3❤‍🔥1
T20 વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધારે રન કરનાર..

2007 - ગૌતી ભાઈ (227)
2010 - સુરેશ રૈના (219)
2012 - વિરાટ કોહલી (185)
2014 - વિરાટ કોહલી (319)
2016 - વિરાટ કોહલી (273)
2021 - રાહુલ (194)
2022 - વિરાટ કોહલી (296)
2024 - ???

શું લાગે છે આ વખતે કોણ હશે..??
રોહિત, કોહલી, સૂર્યાભાઈ કે બીજું કોઈ?
👍15
હવે ચેન્નઈ, મુંબઈ, RCB નઈ દરેક મોઢે એક જ નામ.. India.. Indiaaa 🇮🇳

નવો વીડિયો આવી ગયો છે.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C7ou9FhS53L/?igsh=MW1nanJmM2dmMzJ3YQ==

ફટાફટ જોઈને ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરજો હો કેવો લાગ્યો..
18🔥3👍2👏1
આજથી શરૂ થશે ભારતીય ટીમનું મિશન T20 વર્લ્ડકપ..

બાંગ્લાદેશ સામે આજે સાંજે 8 વાગ્યે ભારતની પ્રેક્ટિસ મેચ.

સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર જોવા મળશે બધી મેચો..
26👍9
નવો વીડિયો આવી ગયો છે.. 🌟

શું લાગે છે કઈ 4 ટીમો સેમિફાઇનલમાં આવશે એ ખાસ કોમેન્ટ કરજો... 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C7q_YbYt7Pl/?igsh=MW05eTBwYXh2MzV4Mg==
👍13👏4
સંજુ સેમસન 6 બોલમાં 1 રન કરી થયા આઉટ..
IND: 11/1 (1.5)
👍10
રોહિત શર્માને મળવા ફેન ગુસ્યો મેદાનમાં..

જુવો અમેરિકાની પોલીસે શું હાલ કર્યા.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C7rrHcMyFfm/?igsh=bXIyeGN2NmdnZ3Rv
🔥1
ભારતીય ટીમની બેસ્ટ Playing 11.. નવો વીડિયો 🤩👇🏻

https://www.instagram.com/reel/C7tYPKyyGnS/?igsh=bmxhM3JvMnI2YnZ4

વીડિયો જોઈને કોમેન્ટ ખાસ કરજો..
વિરાટ-રોહિત ઓપનીંગ કરશે તો જયસ્વાલનું પત્તું કપાશે..
🔥9👍32
મિત્રો.. આપણી યુટ્યુબ ચેનલ પણ એક્ટિવ થઈ ગઈ છે..

જે રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેમ આપ્યો છે, એ જ રીતે Youtube ઉપર પણ આપો એવી આશા રાખું છું..

Subscribe કરવાની લિન્ક 👇🏻

https://www.youtube.com/@cricketgujaratima?sub_confirmation=1
👍32