Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
હાર્દિક પંડ્યા 2024 માટે Ready 🔥
🔥1
રણજી ટ્રોફી 2023-24 માટે ગુજરાતની ટીમ:

આર્ય દેસાઈ, ક્ષિતિજ પટેલ, પ્રિયાંક પંચાલ, હેત પટેલ, રિપલ પટેલ, ઉર્વીલ પટેલ (wk), અક્ષર પટેલ, ચિંતન ગજા (c) , અરઝાન નાગવાસવાલા, રવિ બિસ્નોઈ , સનપ્રીતસિંહ બગ્ગા, સિદ્ધાર્થ દેસાઈ, મનન હિંગરાજીયા, પ્રિયજીતસિંહ જાડેજા, ઉમંગ કુમાર, આદિત્ય પટેલ, સ્નેહ પટેલ
પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમવા ઉતર્યા ડેવિડ વોર્નર.

પોતાની દીકરીઓ સાથે ખૂબ જ સુંદર ફોટો થયો કેપ્ચર ❤️
6👍1
2nd Test:
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
👍2
રવિન્દ્ર જાડેજાની ટીમ માં વાપસી
મિયાં મેજિક 🔥
સિરાજએ આફ્રિકાની 2 વિકેટ પાડી ભારતને મજબૂત શરૂઆત અપાવી.
આફ્રિકા: 8/2
આફ્રિકા: 15/4 (10.1)
👍4
સિરાજની 5 વિકેટ્સ
SA: 38/6
1🔥1
South Africa 55 રનમાં ઓલ આઉટ
સિરાજની 6 વિકેટ્સ
2
ભારત 153 રન પર થયું ઓલ આઉટ.
છેલ્લી 6 વિકેટ્સ 0 રન પર પડી ગઈ.
👍1
ડિન એલ્ગરને ફેરવેલ આપતાં વિરાટ કોહલી ❤️
2
બીજા દિવસના રમતની શરૂઆતમાં જ બુમરાહએ લીધી 4 વિકેટ.

SA: 116/7
18 રનથી આગળ
4
સાઉથ આફ્રિકા 176 રન પર ઓલ આઉટ.
ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે માત્ર 79 રનની જરૂર.
3
ભારતીય ટીમએ રચ્યો ઇતિહાસ.
૩૦ વર્ષમાં પહેલી વાર કેપટાઉનમાં જીત્યા ટેસ્ટ મેચ.
5
રોહિત શર્માએ ડિન એલ્ગરને બધા ભારતીય પ્લેયર્સની સાઇન વાળી જર્સી ગિફ્ટ કરી.

એલ્ગરની આ છેલ્લી મેચ હતી.
3
કોહલી 😃
😁9🥰1
T20 World Cup 2024 માટે ટીમોના અંદાજિત ગ્રુપ (Source: Telegraph)