Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.63K photos
315 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
જીતો 499/- Direct UPI 🤩

🚀 આજના સવાલ 🚀

A. સુનિલ નારાયણના રન
B. અભિષેક શર્માના રન
C. પ્લેયર ઓફ ધ મેચ?

ત્રણેય સવાલોના સાચા જવાબ આપનારમાંથી 1 લકી વિનરને મળશે 499/-

(7.30 પછી આપેલા અને એડિટ કરેલા જવાબ ગણવામાં નહિ આવે.)

👇🏻 જવાબ આ રીતે લખવો..

A. 89
B. 29
C. હેડ
👍154😁1
KKR ની જીત બાદ શાહરૂખ ખાન ઊતર્યા મોદી સ્ટેડિયમમા 💥👇🏻

https://www.instagram.com/reel/C7Pn7mJNopV/?utm_source=ig_web_button_share_sheet
દરેકે દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓનો દિલથી ખૂબ ખુબ આભાર..

7 જ મહિનામા આપણે થઈ ગયા એક લાખની ફેમિલી.. ❤️🌟

જુવો વીડિયોમાં કેવી રીતે પહોંચ્યો એક લાખ Followers સુધી 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C7Q-gMzyx5b/?igsh=YWtwZ3Bqcnc5cHJw
👍135🥰3
💔67🤣2211😢4😁3🔥2🥰2👍1😱1
પ્રેસિડેન્ટ ગેલેરીમા બેસીને મેચ જોવાનો Experience 🤩👇🏻 #RRvsRCB

https://www.instagram.com/reel/C7TuTvXN_QT/?igsh=NjFsZjNjOWxmbHI=
👍6
રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

કઈ ટીમને સપોર્ટ કરો છો આજે??
👍33🔥3
T20 વર્લ્ડકપ 2024 માટે પાકિસ્તાનની ટીમ:

Babar (C), Shaheen, Rizwan, Abrar, Haris, Abbas Afridi, Naseem, Azam Khan, Iftikhar, Amir, Saim Ayub, Usman Khan, Fakhar, Imad, Shadab.
👍19👎6🔥1
છેવટે IPL 2024ની ફાઈનલનો દિવસ આવી ગયો..

શું લાગે છે કોણ જીતશે ટાઈટલ? 💥
😈24🔥13💋5👍43
શ્રેયસભાઈ એ ફાઇનલમા એકદમ સ્ટાઈલમા કર્યો ટૉસ 😄💥
👍23🏆8
ગ્રાન્ડ ફાઇનલમા હૈદરાબાદનો ફિયાસ્કો..
ફક્ત 113 રનમા થયું તંબૂ ભેગું..

કોલકાતાને IPL 2024 જીતવા 114 રનનો ટાર્ગેટ..
❤‍🔥23👍5
ઐયર ભાઈ 🔥
🔥46👍4🥰31
BCCIએ IPL 2024ના ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટર્સ માટે પુરસ્કારોની જાહેરાત કરી છે.

IPLની આ સિઝનમાં 10 સ્થળો પર કામ કરતા ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ત્રણ વધારાના સ્થળો (ધર્મશાલા, વિશાખાપટ્ટનમ અને ગુવાહાટી)ને 10 લાખ રૂપિયા મળશે.
👍203
IPL 2024મા કોને કયા એવોર્ડ અને કેટલા રૂપિયા મળ્યા..??

જુવો વીડિયો 👇🏻

https://www.instagram.com/ishanjoshii/reel/C7eR4z0SyTt/
👍52
👏27🏆186🔥1🥰1