Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.68K photos
274 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..
🔥14👍3
આજની મેચ:
DC vs RR 🌟

Winner Prediction:
રાજસ્થાન રોયલ્સ

મોકલો તમારી ટીમ 🚀
2👍2🔥1
રાજસ્થાનને જીતવા દિલ્હીએ આપ્યો 222 રનનો ટાર્ગેટ.. 💥🫡
👍7
રાજસ્થાનને હરાવી 5માં નંબર પર પહોચ્યું દિલ્લી કેપિટલ્સ..
👍22🤷‍♂6😁62💔1
2007 થી 2024 💙
દરેક T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની જર્સી.. જુવો વીડિયો 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C6sXp0rySw8/?igsh=MXJtbTA3MmczeTVkeQ==

તમારી ફેવરીટ કઈ છે..??
👍84
GT vs CSK મેચની 2 ટિકિટો જીતવાનો મોકો 🤩

ફટાફટ વીડિયો જોઈને Giveawayમાં Participate કરી લો.. ❤️

👇🏻👇🏻

https://www.instagram.com/reel/C6tOE63SGO1/?igsh=MWk0cm53cWplb3lzOQ==

આવતીકાલે સાંજે 5.30 વાગે બધા સ્ટેપ ફોલો કરનારમાથી લકી વિનર અહીં જાહેર કરવામાં આવશે..
👍2410
ફરી એક વખત SRHના ઓપનર્સનો સપાટો.. 5 ઓવરમાં જ પૂરા કર્યા 87 રન..

ટ્રેવિસ હેડના 18 બોલમાં 58 💥
😱20😁8🔥4👍1
જીતવા માટેના 166 રન હૈદરાબાદે ફક્ત 9.4 ઓવરમાં કર્યા ચેઝ..

ટ્રાવિસ હેડ ના 30 બોલમાં 89*
અભિષેક શર્માના 28 બોલમાં 75*
24😱14🔥8👍5🥰1👏1
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 માથી ઓફિશિયલી બહાર થનારી પહેલી ટીમ બની..
💔34👍9😱6
મહેન્દ્ર સિંહ ધોની કેમ બેટિંગ કરવા વહેલા નથી આવતા..??

CSK તરફથી આવ્યું સ્ટેટમેન્ટ.. 😢
જુવો વીડિયો 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C6u3bcIinW2/?igsh=MXhjaTVjdWlkejR4Yw==
👍8
GTvsCSK મેચની 2 Free ટિકિટ્સ Giveawayમાં હવે ગણતરીના કલાકો જ બાકી..

https://www.instagram.com/reel/C6tOE63SGO1/

કરી દીધા છે ને આ સ્ટેપ્સ ફોલો..??

1. @bookmyturf_ ને Follow કરી દો..
2. ⁠તમારા 2 મિત્રોને કોમેન્ટમાં ટેગ કરી દો..
3. ⁠BookMyTurf એપ્લિકેશન ડાઉનલોડ કરી દો..

એપ્લિકેશનની લિન્ક 👇🏻

https://play.google.com/store/apps/details?id=com.turfbox
👍163
ગુજરાત ટાઇટન્સની ટીમ કેન્સર જાગૃતિના સપોર્ટમાં 13મી મેના રોજ રમાનાર મેચમાં સ્પેશ્યલ જર્સી પહેરશે.
83👍13❤‍🔥4🔥4👏3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👍21😭8😁4
મોહિતભાઈ જોડે મુલાકાત.. ❤️
👍8132🔥4😁4💩1
🔥37👎54🥰4👍3😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Congratulations once again to the giveaway winner 🎉🥳

Enjoy the match #GTvCSK
12👍1🔥1👏1👀1
ટાઇટન્સ સાથે મુલાકાતનો વીડિયો આવી ગયો છે.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C6yGJLhNldE/?igsh=aWk2bzllbno5YXd1

રાશીદ ભાઈ ગુજરાતી શીખી ગયા લાગે છે 😇😄💙
🔥255👍4👏3
76🏆22👏7👍5🥰5🤮2🗿1
IPL 2024માં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ..

કોલકાતા નાઈટ રાઇડર્સ.. 💥
👍37🔥2