Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
5.58K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
WPL 2026 માટે દિલ્હીની ટીમના રિટેન્શન..

બાકી બજેટ: 5.7 કરોડ..
93👍7🥰2
WPL 2026 માટે UPની ટીમના રિટેન્શન..

બાકી બજેટ: 14.5 કરોડ..
99👍13
WPL 2026 માટે RCBની ટીમના રિટેન્શન..

બાકી બજેટ: 6.15 કરોડ..
🔥13721👍5
Match Day 🔥

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 😍

સિરીઝ જીતવા માટે ભારતે મેચ જીતવી જ પડશે..
🎉15140🤷‍♂11👾3🔥1
TOSS UPDATE:

ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..
👍11225👎6🤮4
ભારતની Playing11 💥💥

રિન્કુ IN - તિલક REST
👍14525🔥4
IND: 52/0

વિજળીના કારણે મેચમાં બ્રેક..
🤬2334028💔16😴10👍6😱4🍌1
વરસાદના કારણે પાંચમી મેચ રદ્દ..

ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતે 2-1 થી T20 સિરીઝ જીતી..

😍🇮🇳
214🥰22🔥15😎6🤡4🫡4
PLAYER OF THE SERIES 🔥
236🔥30🍾13👏3
🇮🇳
🔥21227🤷‍♂7👏4
ગુજરાત ટાઇટન્સ કયા પ્લેયર રિટેન/રિલીઝ કરી શકે..?? 😍🔥

https://youtube.com/shorts/Vsj4nQEbDwQ?si=xeZOw0ZQJIBqDgwR

👆🏻👆🏻

જુવો નવા વિડીયોમાં..
🔥7617💩2🤓2
❤️❤️
286👍16🥰4👏4🏆4🆒1
🚨 IPL BREAKING 🚨

ફરી એક વાર રાજસ્થાન રોયલ્સ અને CSK વચ્ચે ટ્રેડિંગની વાતો જોરમાં..

સંજુ સેમસનના બદલામાં રાજસ્થાન રોયલ્સે જાડેજા અને બ્રેવિસની કરી માંગણી..

(Via Cricbuzz)
188👎40🔥24🖕12🤯9
ભારત A સામેની પ્રેક્ટિસ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે 417 રન ચેઝ કરી મેચ જીતી..

કુલદીપ યાદવ, સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણ હોવા છતાં હાર્યું ભારત..
🤡131😢3726👎10
• રીટેન્શનની તારીખ જાહેર 😍
જાડેજા-સંજુ ટ્રેડ ડીલની અપડેટ..

જુવો બધું જ નવા વિડીયોમાં..

👇🏻👇🏻👇🏻

https://youtube.com/shorts/X7UhhtFjJ-M?si=4CKXIK7uBoQKoZeH
🔥6020🤡6
Ishan Joshi - ક્રિકેટપ્રેમી pinned «• રીટેન્શનની તારીખ જાહેર 😍 • જાડેજા-સંજુ ટ્રેડ ડીલની અપડેટ.. જુવો બધું જ નવા વિડીયોમાં.. 👇🏻👇🏻👇🏻 https://youtube.com/shorts/X7UhhtFjJ-M?si=4CKXIK7uBoQKoZeH»
🚨 IPL BREAKING 🚨

રવિન્દ્ર જાડેજા અને સેમ કરણના બદલામાં સંજુ સેમસન આવશે CSK માં..

CSK અને RR વચ્ચે ટ્રેડ ડીલની શરૂઆત થઈ ગઈ છે..

ત્રણેય ખેલાડીઓ પાસેથી સંમતિ મળી ગઈ છે, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડો સમય લાગશે.

સત્તાવાર જાહેરાત આગામી બે દિવસમાં થવાની શક્યતા છે. (Cricbuzz)
194🤬60💔43👎12👍11😢9🥰4😈3🤣2😭2🤓1